સાબરકાંઠા/ હિંમતનગર વિજાપુર હાઇવે પર ઓવરલોડ ટ્રકનો વીડિયો વાયરલ

રોડ પર ઓવરલોડ વાહનોથી અકસ્માતનો ભય ફેલાયો છે…….

Gujarat

Himmatnagar News: હિંમતનગર વિજાપુર હાઇવેના વીડિયો વાયરલ થયો છે. રોડ પર ઓવરલોડ વાહનોથી અકસ્માતનો ભય ફેલાયો છે. ત્યારે ઓવરલોડ ટ્રકોનાં વીડિયો સામે આવ્યા છે. જીવનાં જોખમે વાહન હંકારતા ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં જાણો ક્યાં, કેટલો વરસાદ પડ્યો?!

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ