Not Set/ Video : શાહરૂખની દિકરી સુહાનાનો પોલ ડાંસ મચાવી રહ્યો છે કહેર

બોલીવુડમાં સ્ટાર કિડ્સ પોતાની હરકતોથી લાઇમ લાઇટ્સમાં બની રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં બોલિવડનાં કિંગ કહેવાતા શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન પણ લાઇમ લાઇટ્સમાં આવી છે. ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જો એવુ કહેવામાં આવે કે સુહાના બોલિવુડની સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે તો તે ખોટુ નહી […]

Uncategorized
article l 2019615411315741517000 Video : શાહરૂખની દિકરી સુહાનાનો પોલ ડાંસ મચાવી રહ્યો છે કહેર

બોલીવુડમાં સ્ટાર કિડ્સ પોતાની હરકતોથી લાઇમ લાઇટ્સમાં બની રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં બોલિવડનાં કિંગ કહેવાતા શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન પણ લાઇમ લાઇટ્સમાં આવી છે. ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જો એવુ કહેવામાં આવે કે સુહાના બોલિવુડની સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે તો તે ખોટુ નહી કહેવાય.

Instagram will load in the frontend.

શાહરૂખની દિકરી સુહાના ખાને તાજેતરમાં પોતાનો એક ડાંસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન પોલ ડાંસ કરતી નજરે ચઢી રહી છે. આ વીડિયોમાં તેની સાથએ એક છોકરો પણ છે જે તેની સાથે દેખાઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં સુહાનાએ સફેદ અને કાળા રંગની શોર્ટ ડ્રેસ પહેરી છે.

Instagram will load in the frontend.

સુહાના ખાને આ પહેલા પણ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. થોડા અઠવાડિયા પહેલા મોબાઇલ કવરની પાછળથી પોતાના એટીએમ કાર્ડની સાથે સુહાનાની સેલ્ફીએ સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, સુહાના છેલ્લા ઘણા સમયથી એક્ટિંગ ક્લાસમાં એક્ટિંગ શીખી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે, તે જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી કરવાની હોવાના સમાચાર પણ જનમુખે ઘણા સમયથી ચર્ચાઇ રહ્યા છે. હાલમાં સુહાનાની ખાસ મિત્ર અનન્યા પાંડેએ Student of The Year 2થી બોલિવુડમાં એન્ટ્રી કરી છે. જોવાનું રહેશે કે સુહાના ક્યારે અને કોની સાથે બેલિવુડમાં એન્ટ્રી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.