Not Set/ સુરેન્દ્રનગરનના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં કરાઈ ઉગ્ર રજુઆત

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કર્યો હતો, હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે

Gujarat

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. જેમાં ટોળા સાથે આવેલી મહિલાઓએ સુરેન્દ્રનગર નગરપાલિકાના એન્જિનિયર સહિતના સત્તાધીશોને ઉગ્ર રજુઆત કરી હતી.

જેમાં સોસાયટીમાં પાણીની પાઇપલાઇનમા પાણી ન આવતું હોવાની રાવ સાથે ફરીયાદ કરવામાં આવી હતી. હાલમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં વેચાતું પાણી લેવા સોસાયટીના રહીશો મજબુર બન્યા છે.

આથી રોસે ભરાયેલી મહિલાઓએ આ વિકટ સમસ્યા બાબતે તાત્કાલિક પાણી સમસ્યાનો હલ લાવવા આહવાન કર્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ સોસાયટીના 400 ઘરમા ભરઉનાળે પાણી ન મળતા મહિલાઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત સાથે હલ્લાબોલ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.