Not Set/ વાયરલ ફોટોઝ: આ એન્ગેજમેન્ટ ફોટો જુઓ ધ્યાનથી, શું ખોટું છે એ નહી ઓળખી શકો

તમે કોઈ છોકરીને પ્રપોઝ કરો અને સુંદર રીંગ પહેરવો પણ રીંગ ફોટો પાડતી વખતે કોઈ બીજી છોકરીના હાથમાં તમે આપેલી રીંગ પહેરેલો ફોટો પડાવો તો? તમે વિચારશો કે આવું કરવા પાછળનું કારણ શું તો તમને જણાવી દઈએ કે મેલબોર્નમાં એક કપલ સાથે આ ઘટના હકીકતમાં થઇ છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક […]

World
5740252 6350603 People don t always consider the state of a person s nails befor a 54 1541295873085 વાયરલ ફોટોઝ: આ એન્ગેજમેન્ટ ફોટો જુઓ ધ્યાનથી, શું ખોટું છે એ નહી ઓળખી શકો

તમે કોઈ છોકરીને પ્રપોઝ કરો અને સુંદર રીંગ પહેરવો પણ રીંગ ફોટો પાડતી વખતે કોઈ બીજી છોકરીના હાથમાં તમે આપેલી રીંગ પહેરેલો ફોટો પડાવો તો? તમે વિચારશો કે આવું કરવા પાછળનું કારણ શું તો તમને જણાવી દઈએ કે મેલબોર્નમાં એક કપલ સાથે આ ઘટના હકીકતમાં થઇ છે.

વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલનો ફોટો છે જેમાં છોકરી પોતાની રીંગ બતાવે છે. પહેલીવાર જોતા તો એમ જ લાગે કે આ હાથ ફોટોમાં રહેલી છોકરીનો જ છે પરંતુ હકીકત કઈ ઓર જ છે.

5740254 6350603 Twitter user goodgaljenjen shared photos of how she saved the da a 31 1541299174554 વાયરલ ફોટોઝ: આ એન્ગેજમેન્ટ ફોટો જુઓ ધ્યાનથી, શું ખોટું છે એ નહી ઓળખી શકો
Viral Photos: You’ll not find any mistake in this engagement photo till you notice it properly

ક્ઝીને પોતાની બહેનને પોતાનો સુંદર રેડ નેલ પોલીશ વાળો હાથ એની રીંગ પહેરીને ફોટો પડાવવા માટે ઓફર કર્યો હતો કારણકે છોકરાએ જે છોકરીને પ્રપોઝ કર્યું હતું એ છોકરીના નખ તૈયાર ન હતા એટલે કે ફોટો પડાવવા યોગ્ય ન હતા.

છોકરીના નખ સુંદર રીતે તૈયાર ન હતા એટલે ક્ઝીને પોતાની બહેનનાં બોયફ્રેન્ડે પ્રપોઝ કરતાં આપેલી રીંગ પહેરીને ફોટો પડાવ્યો હતો. રીંગનો ફોટો પડાવવા માટે આ કપલે ગર્લફ્રેન્ડની કઝીનનો હાથ યુઝ કર્યો હતો.