Not Set/ Viral Video : New York નાં રસ્તે આ શું કરી રહી છે અમિતાભ બચ્ચનની પૌત્રી

સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે આજે પણ બોલિવુડમાં લાઇમ લાઇટમાં બની રહ્યા છે. પરંતુ આજે અમે તમને અમિતાભ બચ્ચનની નહી પણ તેમની પૌત્રી વિશે જણાવા જઇ રહ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી તેમની પૌત્રી નવ્યા નવેલી નંદા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બહુ સક્રિય ન રહેતી નવ્યાનો એક વીડિયો આજે […]

World
69965256 687169971767911 336913946415988736 n Viral Video : New York નાં રસ્તે આ શું કરી રહી છે અમિતાભ બચ્ચનની પૌત્રી

સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે આજે પણ બોલિવુડમાં લાઇમ લાઇટમાં બની રહ્યા છે. પરંતુ આજે અમે તમને અમિતાભ બચ્ચનની નહી પણ તેમની પૌત્રી વિશે જણાવા જઇ રહ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી તેમની પૌત્રી નવ્યા નવેલી નંદા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બહુ સક્રિય ન રહેતી નવ્યાનો એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Instagram will load in the frontend.

આ વીડિયોમાં નવ્યા અમેરિકાની ગલીઓમાં કસરત કરતી જોવા મળી રહી છે. નવ્યા ઘણીવાર ન્યૂયોર્કની ગલીઓમાં કસરત કરતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નવ્યા નવેલી નંદા પોતાને ‘ફીટ’ રાખવા માટે સખત મહેનત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો નવ્યા નવેલી નંદાની ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે નવ્યા નવેલી નંદા ન્યૂયોર્કની ફોરડમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. નવ્યા ઘણીવાર ન્યૂયોર્કની ગલીઓમાં કસરત કરતી જોવા મળે છે. તાજેતરમાં જ તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નવ્યા નવેલીને જોઈને લાગે છે કે તે તેની ફિટનેસને લઈને ઘણી સતર્ક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.