Not Set/ ધારી ગીર પૂર્વ વિસ્તારમાં 19 સિંહોનો વિડીયો વાયરલ, લોકોમાં ખુશીની લાગણી

અમરેલી, અમરેલીના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં 19 સિંહોનો વિડીયો વાયરલ થયો છે 23 સિંહોના મોત બાદ ફરી એજ જગ્યા પર સિંહોની ગુંજ સંભળાઈ છે. 19 જેટલા સિંહો જોવા મળતા પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો ખુશ થઈ ગયા હતાં. વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં તંદુરસ્ત સિંહો જોવા મળ્યા છે. સિંહો તંદુરસ્ત જોવા મળતા વનવિભાગ તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી જોવા […]

Top Stories Gujarat Others Videos
mantavya 494 8 ધારી ગીર પૂર્વ વિસ્તારમાં 19 સિંહોનો વિડીયો વાયરલ, લોકોમાં ખુશીની લાગણી

અમરેલી,

અમરેલીના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં 19 સિંહોનો વિડીયો વાયરલ થયો છે 23 સિંહોના મોત બાદ ફરી એજ જગ્યા પર સિંહોની ગુંજ સંભળાઈ છે. 19 જેટલા સિંહો જોવા મળતા પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો ખુશ થઈ ગયા હતાં. વાયરસથી પ્રભાવિત વિસ્તારમાં તંદુરસ્ત સિંહો જોવા મળ્યા છે. સિંહો તંદુરસ્ત જોવા મળતા વનવિભાગ તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે.