Not Set/ VIDEO : જળબંબાકાર બનેલા ઓરિસ્સામાં હીરાખંડ એક્સપ્રેસ કેવી રીતે ફસાઈ પાણીમાં, જુઓ

ભુવનેશ્વર, દેશભરમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે દેશના અનેક ભાગો પાણી-પાણી થઇ ગયા છે. આ સ્થિતિમાં રાજ્યોના રસ્તાઓ, હવાઈમાર્ગો તેમજ રેલ્વે ટ્રેક પણ બાકાત રહ્યા નથી. #WATCH Bhubaneswar-Jagdalpur Hirakhand Express gets stuck after rail tracks were submerged near a station in Rayagada district following heavy rain in […]

India Trending Videos
train VIDEO : જળબંબાકાર બનેલા ઓરિસ્સામાં હીરાખંડ એક્સપ્રેસ કેવી રીતે ફસાઈ પાણીમાં, જુઓ

ભુવનેશ્વર,

દેશભરમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે દેશના અનેક ભાગો પાણી-પાણી થઇ ગયા છે. આ સ્થિતિમાં રાજ્યોના રસ્તાઓ, હવાઈમાર્ગો તેમજ રેલ્વે ટ્રેક પણ બાકાત રહ્યા નથી.

ભારે વરસાદના કારણે ઓરિસ્સામાં ઠેર-ઠેર પુરની સ્થિતિ સર્જાઈ છે અને આ દરમિયાન હીરાખંડ એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પાણીમાં ફસાઈ ગઈ છે.  તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, ટ્રેન પાણીમાં કેવી રીતે ફસાઈ છે અને ત્યાંની ત્યાં જ સ્થિર થઇ ગઈ છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઓરિસ્સાના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને રેલ્વેના પાટા પણ પાણીમાં ડૂબી ગયા છે.