sports news/ વન ડે ક્રિકેટમાં ફરી એકવાર ‘કિંગ કોહલી’નો રાજ,કોહલીની બેટિંગથી વિરોધીઓમાં ભય

વિરાટ કોહલી (Virat Kohli)ની બેટિંગમાં જે સ્થિરતા, આત્મવિશ્વાસ અને આક્રમકતા જોવા મળી છે, તે ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક છે

Trending Sports
વિરાટ કોહલી (Virat Kohli)ની બેટિંગમાં જે સ્થિરતા, આત્મવિશ્વાસ અને આક્રમકતા જોવા મળી છે, તે ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક છે

Sports News: ભારતીય ક્રિકેટર  વિરાટ કોહલી (Virat Kohli)એ એક વખત ફરી સાબિત કરી દીધું છે કે કેમ તેને વિશ્વ ક્રિકેટમાં “કિંગ કોહલી” તરીકે ઓળખવામાં આવે છે. વન ડે ક્રિકેટમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli)ની બેટિંગમાં જે સ્થિરતા, આત્મવિશ્વાસ અને આક્રમકતા જોવા મળી છે, તે ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક છે અને વિરોધી ટીમો માટે ચેતવણી સમાન છે.

છેલ્લી 6 વન ડે ઇનિંગમાં રનવર્ષા

વિરાટ કોહલીની છેલ્લી 6 વન ડે ઇનિંગ્સ પર નજર કરીએ તો આ આંકડાઓ પોતે જ તેની મહાનતા બોલે છે. આ 6 ઇનિંગ્સમાં કોહલીએ હમણાં જ 3 શતક અને 3 અર્ધ શતક ફટકારીને પોતાનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. આનો અર્થ એ થાય છે કે વિરાટ કોહલીદરેક મેચમાં સરેરાશ મોટી ઇનિંગ રમ્યો છે અને ટીમ માટે મજબૂત આધાર પુરો પાડ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે કિંગનું પ્રદર્શન

વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામે અદભૂત પ્રદર્શન કર્યું જેમાં કિંગે 2 શતક લગાવ્યા હતા.

વિરાટ કોહલી (Virat Kohli)ની બેટિંગમાં જે સ્થિરતા, આત્મવિશ્વાસ અને આક્રમકતા જોવા મળી છે, તે ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહજનક છે

આંધ્રપ્રદેશમાં પણ વિરાટ કોહલી (Virat Kohli)નું પ્રદર્શન શાનદાર હતું

આંધ્રપ્રદેશમાં વિરાટ કોહલી (Virat Kohli) વિજય હજારમાં મેચમાં  ટ્રોફીમાં પણ વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં વિરાટ કોહલી શાનદાર સદી ફટકારી હતી.

ગુજરાત સામે પણ વિરાટ કોહલી ઝૂક્યો નહીં

ગુજરાત સામે પણ મેચમાં વિરાટ કોહલી નું બેટ ધમધમયુ હતું. ગુજરાત સામે રમાયેલી મેચમાં કોહલીએ 77 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે આ ઇનિંગ શતકમાં બદલાઈ શકી નહોતી, પરંતુ ટીમ માટે તેનું મહત્વ અતિશય રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની આજે વર્ષ 2025ની છેલ્લી મેચ, ભારત જીત સાથે વર્ષનો અંત લાવવાની કોશિશ

આ પણ વાંચો:IND vs SA હાઇલાઇટ્સ: ધુમ્મસને કારણે ચોથી T20I રદ કરવી પડી, ટોસ રદ કરાયો

આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણનાં મેકઅપ આર્ટિસ્ટનું પાણીમાં ડૂબવાથી થયું મોત