Not Set/ વોલમાર્ટ ખરીદશે ફ્લીપકાર્ટ કંપનીનાં 800 મીલીયન ડોલરના શેર, એમ્પ્લોયસ બનશે વધુ ધનવાન

ભારતીય ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટનાં કર્મચારીઓ એમનાં એમ્પ્લોય સ્ટોક ઓનરશીપ પ્લાન્સ (ESOPs) ને વેચી શકશે. આ લીક્વીડેશનની રેન્જ 126 ડોલર પ્રતિ શેર થી 128 ડોલર પ્રતિ શેર હશે એવું ફ્લીપકાર્ટ કંપનીએ પોતાનાં કર્મચારીઓને લેટરમાં જણાવ્યું છે. યુએસ રીટેલર વોલમાર્ટ આ શેર ખરીદવાની છે. 800 મીલીયન ડોલરની કિમત ધરવતા 6,242,271 શેર જે ફ્લીપકાર્ટનાં  ESOPs પુલના છે એ […]

India World Business
flipkart વોલમાર્ટ ખરીદશે ફ્લીપકાર્ટ કંપનીનાં 800 મીલીયન ડોલરના શેર, એમ્પ્લોયસ બનશે વધુ ધનવાન

ભારતીય ઓનલાઈન કંપની ફ્લીપકાર્ટનાં કર્મચારીઓ એમનાં એમ્પ્લોય સ્ટોક ઓનરશીપ પ્લાન્સ (ESOPs) ને વેચી શકશે. આ લીક્વીડેશનની રેન્જ 126 ડોલર પ્રતિ શેર થી 128 ડોલર પ્રતિ શેર હશે એવું ફ્લીપકાર્ટ કંપનીએ પોતાનાં કર્મચારીઓને લેટરમાં જણાવ્યું છે.

wallmart flipkart વોલમાર્ટ ખરીદશે ફ્લીપકાર્ટ કંપનીનાં 800 મીલીયન ડોલરના શેર, એમ્પ્લોયસ બનશે વધુ ધનવાન
Walmart to buy Flipkart ESOPs worth $800 million

યુએસ રીટેલર વોલમાર્ટ આ શેર ખરીદવાની છે. 800 મીલીયન ડોલરની કિમત ધરવતા 6,242,271 શેર જે ફ્લીપકાર્ટનાં  ESOPs પુલના છે એ વોલમાર્ટ ખરીદશે. બેંગ્લોરની આ ઓનલાઈન કંપનીની વેલ્યુ 1.5 ડોલર બિલીયન છે પ્રતિ શેરનાં ખરીદ ભાવના આધારે. આ રીપરચેસ સ્કીમ કર્મચારીઓનો આભાર માનવા માટે અને એમની સર્વિસ માટે એમને રીવોર્ડ આપવા માટે કંપનીના એક પ્રયાસના ભાગ રૂપે છે

આ ESOPs ત્રણ ભાગમાં વેચી શકાશે. હાલ કર્મચારીઓ એમનાં માલિકીના 50 % ESOPs શેરને લીક્વીડેટ કરી શકે છે. આ ટ્રાન્ઝેક્શનને કારણે ફ્લીપકાર્ટ કંપનીના ઘણા બધા કર્મચારીઓ મિલિયોનર બની શકે છે.

આ વર્ષમાં આ મોટી કંપનીએ ફ્લીપકાર્ટ કંપનીનો 77 % હિસ્સો 16 બિલીયન ડોલરમાં ખરીદ્યો હતો.