ક્રિકેટ/ વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ ફક્ત વર્તમાન સમયમાં જ નહીં પરંતુ તમામ સમયનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં કરવામાં આવે છે. વિરાટનાં રેકોર્ડ્સ બતાવે છે કે શા માટે તેને સર્વકાલિન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં શામેલ કરવામાં આવ્યો છે.

Sports
તાઉતે વાવાઝોડું 89 વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ ફક્ત વર્તમાન સમયમાં જ નહીં પરંતુ તમામ સમયનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં કરવામાં આવે છે. વિરાટનાં રેકોર્ડ્સ બતાવે છે કે શા માટે તેને સર્વકાલિન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં શામેલ કરવામાં આવ્યો છે.

તાઉતે વાવાઝોડું 91 વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ

ક્રિકેટ / ફાટેલા જૂતાની તસવીર પોસ્ટ કરી આ ક્રિકેટરે રજુ કરી ઝિમ્બાબ્વે ક્રિકેટની પરિસ્થિતિ, આ કંપની મદદે આવી

ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે વિરાટ વિશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે, જેનાથી તે સમજી શકાય છે કે તે ભારતીય કેપ્ટનની બેટિંગનો પણ ચાહક છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં સક્રિય ક્રિકેટરોમાં સૌથી વધુ સદી ફટકારનારાં બેટ્સમેનનો ઉલ્લેખ છે. આ પોસ્ટને શેર કરતાં ડેવિડ વોર્નરે લખ્યું, ‘તે કહેવું યોગ્ય રહેશે કે અમે વિરાટ કોહલીની બરોબરી સુધી પહોંચી શકીશું નહીં.’ જણાવી દઇએ કે, આ સૂચિમાં તે બેટ્સમેન શામેલ છે જે હજી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. વિરાટ 70 આંતરરાષ્ટ્રીય સદી સાથે આ યાદીમાં આગળ છે, ત્યારબાદ ડેવિડ વોર્નર છે, જેણે તેના ખાતામાં 43 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

તાઉતે વાવાઝોડું 90 વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ

IPL 2021 / CSK ના બોલિંગ કોચ બાલાજી એ જણાવી કોરોના સાથે સંઘર્ષની કહાની, જણાવ્યું-Man Vs Wild જેવો અનુભવ

એકંદરે, સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનાં નામે છે. સચિને કુલ 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે અને આ કામ કરનારો તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. આ કેસમાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સચિન પછી બીજા ક્રમે છે, જેના ખાતામાં 71 સદી છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી ફટકારતા જ રિકી પોન્ટિંગની બરોબરી કરી લેશે. વિરાટ કોહલીએ આ સમયગાળા દરમિયાન 482 આંતરરાષ્ટ્રીય ઈંનિંગ્સમાં 70 સદી ફટકારી છે અને આ દરમ્યાન એવરેજ 55.78 રહી છે. વિરાટે અત્યાર સુધીમાં 22818 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. સક્રિય બેટ્સમેન વિશે વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનાં રોહિત શર્મા 40 સદી સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે. ક્રિસ ગેલ 42 સદી સાથે ત્રીજા નંબરે છે. ટોચનાં 10 સક્રિય બેટ્સમેનોમાં શિખર ધવન પણ શામેલ છે, જે 24 સદી સાથે 9 માં ક્રમે છે.

kalmukho str 20 વોર્નરે માન્યુ અમે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની બરોબરી ન કરી શકીએ