Not Set/ વિમ્બલડનમાં ક્રમાંકિતો ની આગે કૂચ જારી

લંડન, વિમ્બલડનમાં પ્રથમ તબક્કામાં સ્વીસ એક્ષ્પ્રેસ ફેડરરે ૬-૧, ૬-૩, ૬-૪ સીધા સેટમાં સર્બિયાના દુસન લજોવિકને પરાસ્ત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.જયારે સ્વીસના અન્ય ખેલાડી સ્ટાન વાવરીન્કાએ ડીમીત્રોવને ભારે જહેમત બાદ ૧-૬,૭-૬(૭-૩),૭-૬(૭-૫),૬-૪ થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.જયારે નાદાલ અને સેલા વચ્ચે આજે મેચ રમાશે.જયારે બ્રિટીશ ખેલાડી એન્ડી મરે આજે ફ્રાંસના બેનોઈટ સાથે ટકરાશે. […]

Trending Uncategorized Sports
How to Watch Wimbledon 2017 Free Live Stream Online વિમ્બલડનમાં ક્રમાંકિતો ની આગે કૂચ જારી

લંડન,

વિમ્બલડનમાં પ્રથમ તબક્કામાં સ્વીસ એક્ષ્પ્રેસ ફેડરરે ૬-૧, ૬-૩, ૬-૪ સીધા સેટમાં સર્બિયાના દુસન લજોવિકને પરાસ્ત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.જયારે સ્વીસના અન્ય ખેલાડી સ્ટાન વાવરીન્કાએ ડીમીત્રોવને ભારે જહેમત બાદ ૧-૬,૭-૬(૭-૩),૭-૬(૭-૫),૬-૪ થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.જયારે નાદાલ અને સેલા વચ્ચે આજે મેચ રમાશે.જયારે બ્રિટીશ ખેલાડી એન્ડી મરે આજે ફ્રાંસના બેનોઈટ સાથે ટકરાશે.

ભારતીય નવોદિત ટેનીસ ખેલાડી યુકી ભામ્બરીનો પ્રથમ તબક્કામાં સર્બીઆના ફેબીયાનો સામે ૬-૨,૩-૬,૩-૬,૨-૬ થી પરાજય થયો હતો.

બીજી બાજુ વુમન્સમાં સેરેના વિલીઅમ્સે નેધરલેંડની ખેલાડીને ૭-૫,૬-૩ થી સીધા સેટમાં હરાવી હતી.ત્યારે આ વર્ષે જોવાનું એ રહેશે કે ફાઈનલમાં કોની-કોની ટક્કર હશે અને કોણ જીતશે ખિતાબ.