ધર્મ વિશેષ/ કાચબાવાળી વીંટી કેમ પહેરવામાં આવે છે ? શું ફાયદા છે આવો જાણીએ

કાચબાની વીંટીને જ્યોતિષશાસ્ત્રમાં શુભ એટલે ગણવામાં આવે છે કે આ વીંટીને પહેરવાથી અશુભ ગ્રહોના દોષમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે

Dharma & Bhakti
indira hardyesh 6 કાચબાવાળી વીંટી કેમ પહેરવામાં આવે છે ? શું ફાયદા છે આવો જાણીએ

જીવનમાં આવતી વિવિધ સમસ્યાના ઉકેલ્માતે ઘણી વાર ઘણા લોકો જ્યોતિષના આશરે જતાહોય છે. અથવા અવનવા પ્રયોગો કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવેલી સમસ્યાના ઉકેળ માટે ઘણા ઉપાયો જણાવેલા છે. અલગ અલગ રાશિ પ્રમાણે નંગની વીંટી પહેરવી, પૂજા કરાવવી જેવા ઉપાયો પણ શાસ્ત્રોમાં વર્ણવેલા છે.  ધન હાનિ દૂર કરવા માટે કાચબાની આકૃતિ વાળી વીંટી પહેરવામાં આવે તો ધન હાનિ દૂર થાય છે અને લક્ષ્મીજી મહેરબાન રહે છે.

કાચબાવાળી વીંટી આ 4 રાશિઓને બનાવી શકે છે કરોડપતિ, જુઓ તમારી રાશિ તો નથી ને

શાસ્ત્રો પ્રમાણે કાચબો સકારાત્મકતા અને પ્રગતી નુ પ્રતિક મનાય છે. આ વીંટી ને શુક્રવારે ખરીદો અને ઘરે લાવીને માં લક્ષ્મી ની મૂર્તિ સામે થોડી વાર માટે રાખી દો ત્યારબાદ દૂધ અને પાણી થી તેને ધોઈ ને આ વીંટી ને જમણા હાથ ની તર્જની આંગળી મા પેહરવી જોઈએ. કાચબાને ધૈર્ય, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધિ નુ પ્રતિક માનવામાં આવે છે. કાચબાના આલેખ વાળી વીંટી ચાંદી ની હશે તો વિશેષ ફળ આપે છે.

આ વીંટી ને આંગળી માં એ રીતે પેહરો કે કાચબા નુ મુખ તમારી તરફ રહે કેમકે જો આવું નહિ કરવામાં આવે તો આનું વિપરીત ફળ પણ મળી શકે છે અને તેનાથી નુકશાન પણ થઇ શકે છે.

કાચબા વાળી વીંટી પહેરવાથી દુર્ભાગ્ય હંમેશા માટે તમારા થી દુર થઈ જશે, આજે જ  પહેરી લો કાચબા વાળી વીંટી - Adhuri Lagani

આ કાચબા ની આકૃતિ વાળી વીંટી નો ઉલેખ તેમજ તેનું ફળ એક પોરાણિક કથા ઉપર આધારિત છે કે જયારે દેવાસુર સંગ્રામ દરમિયાન સમુન્દ્ર મંથન કરવામાં આવ્યું તો ભગવાન વિષ્ણુએ કાચબા નો અવતાર લીધો હતો અને તેજ કાચબા ઉપર મેરુ પર્વત નુ મંડાણ કરેલ હતું. ત્યારે વિષ્ણુપ્રિયા માં લક્ષ્મી આ સમુન્દ્ર મંથન થી પ્રગટ થયા હતા અને તેમને ભગવાન વિષ્ણુ ને પતિ રૂપ માં પામ્યાં હતા. માં લક્ષ્મી સમુન્દ્ર માં થી ઉત્તપન થયા એટલે તેમને સમુન્દ્ર પુત્રી પણ કહે છે. ભગવાન વિષ્ણુ ને કાચબા સ્વરૂપ તેમજ માતા લક્ષ્મી તેમની અર્ધાન્ગની માનતા એવી માન્યતા છે કે કાચબા સ્વરૂપ વીંટી ધારણ કરતા ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મી ની અસીમ કૃપા તમારા પર વરસવા લાગે છે અને દુર્ભાગ્ય સદ્ભાગ્ય તરફ વળવા લાગે છે.

કાચબા વાળી વીટી પહેરવાથી તમારુ દુર્ભાગ્ય હમેશા માટે બદલાય જાશે સૌભાગ્યમા,  જાણો શુક્રવારે પહેરવાથી મળતા ફાયદાઓ... - Moje Mastram

આજકાલ ઘણા વ્યક્તિના હાથમાં તમને આ વીંટી જોવા મળે છે, કોઈ વ્યક્તિ એ ચાંદીમાં બનાવેલી હોય છે તો કોઈ વ્યક્તિએ તેને ધાતુમાં બનાવીને પહેરીલી હોય છે. આ વીંટીનું વધતું જતું મહત્વ જ બતાવે છે કે તે કેટલી ઉપયોગી છે. જ્યોતિષ શાસ્ત્રમાં દુર્ભાગ્યને દૂર કરવાના અનેક ઉપાયો છે અને તેમનો આ એક ઉતમ ઉપાય પણ ગણવામાં આવે છે.

કાચબાવાળી વીંટી આ 4 રાશિઓને બનાવી શકે છે કરોડપતિ, જુઓ તમારી રાશિ તો નથી ને

કાચબાની વીંટીને જ્યોતિષશાસ્ત્રમાં શુભ એટલે ગણવામાં આવે છે કે આ વીંટીને પહેરવાથી અશુભ ગ્રહોના દોષમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કાચબાના આકાર વાળી વીંટીને જો યોગ્ય આંગળીમાં પહેરવામાં આવે તો એ દુર્ભાગ્યને પણ સતભાગ્યમાં બદલી નાંખે છે.  શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કાચબો શાંતિ અને પ્રગતિનું પ્રતિક છે એટલે તેને હાથમાં પહેરવાથી ધન વૃધ્ધિ થાય છે.