રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યો કરી શકે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Trending Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૨૧-૦૬-૨૦૨૪ થી ૨૭-૦૬-૨૦૨૪ સુધી )

મેષ: વિચારશીલ બનો.

ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.

સત્ય હકીકત સ્વીકારવી.

સાસરા પક્ષથી ધન લાભ થાય..

ઉપાય :રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

 

વૃષભ: જીવનસાથી જોડે સારો સમય જાય.

ધંધામાં જાગ્રતતા વધશે.

કોઈ શારીરિક સમસ્યા રહે.

કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.

ઉપાય : રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો.

 

મિથુન: ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

યાદગાર વસ્તુ મળે.

નિર્ણયમાં મતભેદ થઇ શકે.

ઝઘડાખોર વર્તન ન કરો

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

કર્ક : તમારા પ્રિય પત્રની યાદ સતાવે.

સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે.

કામમાં આળસ આવે.

ખર્ચમાં વધારો થાય

ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

સિંહ : કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય.

મુસાફરીમાં ફાયદો થાય.

કોઈ રોકાણ ટાળવું.

બેચેની અનુભવાય..

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

કન્યા : તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરી શકો છો.

તમારું મન પ્રસન્ન રહેશે.

તમે કોઈ નવા કામ વિશે વિચારી શકો છો.

આ અઠવાડિયે તમે કોઈ મોટી ભાગીદારીમાં ભાગીદાર બની શકો છો.

ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.

 

તુલા : આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.

તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે.

તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે.

તમે આ અઠવાડિયે પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો પાઠ કરો..

 

વૃશ્ચિક : તમે કોઈ ખાસ કામને લઈને ચિંતિત રહી શકો છો.

તમે તમારા સ્વાસ્થ્યમાં પણ ઘટાડો અનુભવશો.

પારિવારિક અને વ્યવસાય સંબંધી ચિંતા રહેશે.

ખાસ કરીને બાળકોના શિક્ષણને લઈને તમે મોટા નિર્ણયો લઈ શકો છો.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 45 વાર જાપ કરો.

 

ધન : પરિવારમાં પ્રિયજનોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

તમે વધારે કામના કારણે માનસિક તણાવ અનુભવશો.

આ અઠવાડિયે તમે કોઈ નવા કામની યોજના બનાવી શકો છો.

કેટલીક બાબતોને લઈને પત્ની અને બાળકો સાથે મતભેદ થશે..

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો…

 

મકર : તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે.

તમે કોઈ ખાસ કામ માટે પ્રયાસ કરી શકો છો,જેમાં તમને સફળતા મળશે.

આર્થિક મદદ મળવાને કારણે તમે તમારા કાર્યસ્થળમાં મોટો બદલાવ જોશો.

આ અઠવાડિયે તમને તમારા પેન્ડિંગ પૈસા મળી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે દિવ્યાંગો ને દહીં ભાત ખવડાવો.

 

કુંભ : ચાલી રહેલા કોર્ટ કેસમાં તમને વિજય મળશે.

સમાજ અને રાજકીય ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરશે.

આ અઠવાડિયે તમને કાર્યક્ષેત્રમાં તમારી પત્ની અને બાળકોનો સહયોગ મળવાનો છે.

તમારું મન નવી ઉર્જાથી ભરેલું દેખાશે.

ઉપાય : દરરોજ “ઓમ નમઃ શિવાય” નો 21 વાર જાપ કરો..

 

મીન : આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.

વેપારમાં લાભ થવાની સંભાવના છે.

તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો.

કોઈપણ કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં જોવા મળશે,.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….

આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!