અમદાવાદમાં આવેલ DPS ઈસ્ટના ખોટા પુરાવાઓ રજુ કરવા બાદલ શાળાના સંચાલક પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ ત્રણે અત્યાર સુધી પોલીસ પકડ થી દૂર છે. અને મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
અમદાવાદ ઇસ્ટ/ DPS સ્કુલ સંચાલિકા મંજુલા શ્રોફ, હિતેન વસંત ઘર છોડી અજ્ઞાતવાસમાં …
આજે આજ કોર્ટમાં DPSના સંચાલકો મંજુલા શ્રોફ અને હિતેન વસંતની જામીન અરજી પર ચુકાદો આવી ચુક્યો છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ આજે તેમના કેસ માં પણ ચુકાદો આપી દીધો છે. ચુકાદો આપતા કોર્ટે આ મંજુલા શ્રોફ અને હિતેન વસંત અને અનીતા દુઆ ત્જરણેયના જામીન કોર્ટે અરજીને ફગાવી દીધી છે.
હવે જોવાનું એ રહ્યું કે આ બંને કોર્ટમાં હાજર થાય છે કે પછી હજુપણ ફરાર થઇ ને લાપતા જ ફર્યા કરશે..? કે પછી પોલીસ શોધીને કોર્ટમાં હાજર કરશે..?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
