Not Set/ સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!

બોલીવુડમાં પોતાની બોલ્ડ ઇમેજ અને હોટ ફિગર માટે પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી સન્ની લિયોન  ૧૩ મે ના રોજ  36 વર્ષની થઈ છે. આ ઉંમરે પણ, સન્ની ફિટનેસના કિસ્સામાં બીજી નાની અભિનેત્રીઓને માત આપી રહી છે. ચાલો હવે જાણીએ કે સન્ની લિયોન પોતાની જાત ને મૈનટૈન રાખવા શું કરે છે? સાયકલિંગ પોતાના શરીર ના લોઅર બોડી ને શેપ માં […]

Health & Fitness Lifestyle
What do I do to keep myself fit Sunny Leone1 સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!

બોલીવુડમાં પોતાની બોલ્ડ ઇમેજ અને હોટ ફિગર માટે પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી સન્ની લિયોન  ૧૩ મે ના રોજ  36 વર્ષની થઈ છે. ઉંમરે પણ, સન્ની ફિટનેસના કિસ્સામાં બીજી નાની અભિનેત્રીઓને માત આપી રહી છે. ચાલો હવે જાણીએ કે સન્ની લિયોન પોતાની જાત ને મૈનટૈન રાખવા શું કરે છે?

સાયકલિંગ

પોતાના શરીર ના લોઅર બોડી ને શેપ માં રાખવા માટે સન્ની લિયોની સાયકલ ચલાવે છે. તે કહે છે કે સાયકલિંગ તેમના આંતરિક સ્નાયુઓને મજબૂત કરે છે. ઉપરાંત, તેના એબ્સ પણ ટોનમાં રાખે છે.

What do I do to keep myself fit Sunny Leone3 સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!

વૉકિંગ

દરરોજ સન્ની દર 20 થી 30 મિનિટ ચાલે છે. ઘણા લોકો માટે એક સામાન્ય રૂટિન હોઈ શકે છે પરંતુ તમારા દિવસ શરૂ કરવા માટે એક સરસ રીત છે. ઉપરાંત તેમણે દરેક મહિલાને સકારાત્મક અને આત્મવિશ્વાસુ રેહવાની સલાહ આપી છે. તેઓ કહે છે કે કોઈ ત્યાં સ્ત્રી સુંદર નથી જ્યાં સુધી તે પોતાની જાતમાં વિશ્વાસ ના રાખે.

What do I do to keep myself fit Sunny Leone2 સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!

સ્ક્વેટ્સ

સની કહે છે કે ઘણી સ્ત્રીઓ માટે લોઅર બોડી ફેટ ખુબ મોટો પ્રશ્ન હોય છે. તેનાથી બચવા માટે નિયમિત રૂપે સ્ક્વેટ્સ ની પ્રેકટીસ કરવી જોઈએ. સ્ક્વેટ્સ ની પ્રેકટીસ થી લોઅર બોડી શેપમાં રહે છે અને પેટ ની માંસપેશીયો (એબ્સ) પણ સુડોળ બને છે. સન્ની કહે છે કે તે જિમમાં જવા માટે ક્યારેય આળસ નથી કરતી. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 વખત જિમમાં જવું જોઈએ.

What do I do to keep myself fit Sunny Leone4 સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!

યોગા

સન્ની કહે છે કે જ્યારે પણ તે કોઈ પણ શૂટમાં વ્યસ્ત હોય અને જિમમાં જવાનું શક્ય ના હોય, તો પછી તે યોગની પ્રેક્ટિસ કરે છે. સનીએ વિક્રમ યોગાની તાલીમ લીધી છે. યોગ વિષે, તે કહે છે કે યોગ તમારા શરીર અને મન પર સારી અસર કરે છે. યોગ મનની શાંતિ લાવે છે.

What do I do to keep myself fit Sunny Leone5 સન્ની લિયોન: પોતાની જાત ને ફીટ રાખવા મારે શું કરે છે જાણો!!!