Video/ એવું તો શું થયું કે,અણિયોરમાં મહિલાઓનો કર્યો ચક્કાજામ

અણિયોર ધનસુરા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. પાણી નહીં મળે તો ચૂંટણીમાં નેતાઓની પ્રવેશબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Videos
અણિયોર

અરવલ્લીના અણિયોરમાં ચક્કાજામ કરાયો હતો. ગામની મહિલાઓએ પાણીને લઇ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ એક કલાક વાહનો રોક્યા હતા. મહિલાઓને પાણી માટે 1 કિ.મી. દૂર જવું પડે છે. અણિયોર ધનસુરા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. પાણી નહીં મળે તો ચૂંટણીમાં નેતાઓની પ્રવેશબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો:મોર્નિગ વોક માટે નીકળેલા યુવકને મળ્યું મોત, CCTV જોઈ ને ધ્રુજી જશો

આ પણ વાંચો: 2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું…

આ પણ વાંચો: ગૌમાતા માટે બનેલ નંદી સરોવર સ્વર્ગથી ઉતરતું નથી : આકર્ષક છે આ અહિંસાધામ