Not Set/ અમદાવાદમા પતિ-પત્ની અને વોનો કિસ્સો, – પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ કર્યુ કાઈ એવું કે…..

અમદાવાદમા પતિ-પત્ની અને વોનો કિસ્સો ફરી સામે આવ્યો છે.  વાડજમાં પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ બર્બતાભર્યુ કૃત્ય કર્યુ હોવાના આક્ષેપ સાથે સ્થાનીય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં વાડજમાં પતિની પ્રેમિકાને સબક સિખવાડવા પત્નીએ તેણીનું અપહરણ કરીને તેની સાથે બર્બતાભર્યુ કુત્ય […]

Ahmedabad Gujarat
polygamy many husband wife wives 010 512 અમદાવાદમા પતિ-પત્ની અને વોનો કિસ્સો, - પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ કર્યુ કાઈ એવું કે.....

અમદાવાદમા પતિ-પત્ની અને વોનો કિસ્સો ફરી સામે આવ્યો છે.  વાડજમાં પતિની પ્રેમીકાનુ અપહરણ કરીને પત્નીએ બર્બતાભર્યુ કૃત્ય કર્યુ હોવાના આક્ષેપ સાથે સ્થાનીય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં વાડજમાં પતિની પ્રેમિકાને સબક સિખવાડવા પત્નીએ તેણીનું અપહરણ કરીને તેની સાથે બર્બતાભર્યુ કુત્ય કર્યુ હતુ.  જૂના વાડજમા રહેતા ગીરીશ ગોસ્વામીનું એક સ્થાનીય યુવતી સાથે પ્રેમસબંધ હતો.  ગીરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ હતી.  જાનુએ પ્રેમિકાને સબક શિખવાડવા ષંડયત્ર રચ્યુ.

અને રીંકા ગોસ્વામી સાથે મળીને યુવતીનો એકટિવા પર પીછો કર્યો હતો.  અને એકટીવા પર બળજબરી બેસાડીને ઘરે લઈ ગયા બાદ તેણીને માર માર્યો હતો. આટલે થીજ નાં અટકતા જાનુએ તેણીના કપડા ઉતાર્યા અને ગુપ્ત ભાગમાં મરચુ ભરીને તેને ધમકી આપ.

સાથે જ તેણીના નગ્ન અવસ્થાના ફોટો પણ ક્લિક કર્યા હતા. અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.  અપને છોડી મૂકી હતી. આ અપહ્યત યુવતીએ  વાડજ પોલીસનો સંપર્ક કર્યો હતો. અને ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.