આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કેવડા ત્રીજની પૂજા કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 26  ઓગસ્ટ  ભાદરવા સુદ ત્રીજ  અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.19 કલાકે થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26  ઓગસ્ટ  ભાદરવા સુદ ત્રીજ  અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.19 કલાકે થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે કેવડા ત્રીજ છે.

·        ત્રીજનીસમાપ્તિ       : બપોરે ૦૧:૫૪સુધી. 

  • તારીખ:- ૨૬-૦૮-૨૦૨૫,મંગળવાર /ભાદરવા સુદ ત્રીજચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૧
અમૃત ૧૨:૪૧થી ૦૨:૧૫
શુભ ૦૩:૫૨ થી ૦૫:૨૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૭થી ૦૯:૫૦
શુભ ૧૧:૧૫થી ૧૨:૪૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળમાંવધારોથાય.
  • કોર્ટકચેરીનુંકામથાય.
  • અજાણ્યાવ્યક્તિપરભરોસોનકરવો.
  • ભોજન પ્રત્યે બેદરકારી ન દાખવવી.
  • શુભ કલર –સફેદ
  • શુભ નબર- ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમજીવિચારીનેપગલાંભરવા.
  • કામકાજમાંવધારોથાય.
  • બોલવાપરકાબૂરાખો.
  • નવીવસ્તુસર્જાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રમોશનમળે.
  • કોઈધાર્મિકકાર્યથાય.
  • ચિંતા અને તાણમાંથી મુક્તિ મેળવો.
  • મહત્વના કામમાં ઘરના વડીલની સલાહ લો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • મગજમાંસતતવિચારોચાલે.
  • નિર્ણયલેવામાંમુશ્કેલીઆવે.
  • વર્તમાન આવક અને ખર્ચ વધુ રહે.
  • બિનજરૂરી ખર્ચ પરેશાન કરે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૫
  • સિંહ (મ , ટ) :-
  • ધનબચાવીનેરાખોફાયદોથશે.
  • કોઈનવીજવાબદારીમળે.
  • વિરોધીઓનેઅવગણશો નહીં.
  • કોઈ ખરાબ સમાચાર મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સહકર્મચારીથીફાયદોથાય.
  • તમારીત્વચાનુંધ્યાનરાખવું.
  • મન નિરાશ થશે.
  • સ્વાસ્થ્ય બાબતે ગંભીર રહેશો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • પેટનીસમસ્યારહે.
  • ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
  • વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે.
  • કોઈપણ ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારાદુશ્મનથીસાચવવું.
  • તબિયતસાચવવી.
  • મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો સાચવો.
  • નકારાત્મક અસર થાય.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૮
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાંસફળતામળે.
  • નવીનોકરીનીતકમળે.
  • બાળકો સાથે થોડો સમય વિતાવો.
  • દૈનિક આવકમાં વધારો થશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • મુશ્કેલીનોસામનોકરવોપડે.
  • મગજશાંતનજણાય.
  • હાલ પરિસ્થિતિ પડકારરુપ બને.
  • લગ્નજીવન આનંદથી પસાર થશે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સકારાત્મક વિચાર તમને સ્વસ્થ રાખશે.
  • મહિલાઓ માટે દિવસ ખૂબ જ ફળદાયી છે.
  • તબિયતમાંસંભાળલેવી.
  • લગ્નજીવનમુશ્કેલીમાંજણાય.
  • શુભકલર- ભૂરો
  • શુભનંબર- ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનઅનેવૈભવનીપ્રાપ્તિથાય.
  • સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચારો આવે.
  • તમારા મૂડ પર નિયંત્રણ રાખો.
  • સંબંધોને ખરાબ થતા અટકાવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા

આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ