Tributes/ બ્રિટનની મહારાણી એલિઝાબેથ 2ના અવસાન પર PM મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્વાંજલિ

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગુરુવારે અવસાન થયું. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા.  રાણીના નિધન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્વાજંલિ આપી હતી.

Top Stories World

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું ગુરુવારે અવસાન થયું. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા.  રાણીના નિધન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્વાજંલિ આપી હતી.

PM મોદીએ ટ્વિટર પર લખ્યું  મહારાણી એલિઝાબેથ 2 સાથે મારી મુલાકાત 2015 અને 2018માં થઇ હતી અને એ મુલાકાત યાદગાર હતી, હું તેમની હૂંફ અને દયા ક્યારેય ભૂલીશ નહીં. એક સભા દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. હું યાદગાર ક્ષણને હું યાદ રાખીશ