Not Set/ કોણ છે બાથરૂમમાં ગીત ગાનારા આ ફાધર ડોટર જેનો વિડીયો ઈન્ટરેટ પર વાયરલ થઇ રહ્યો છે

તમે ઈન્ટરનેટ પર ‘ગર્લ્સ લાઇક યુ’ ગીત પર બાથરૂમાં લીપ સિન્ક કરતા ફાધર અને એની ક્યુટ નાની ડોટરનો વિડીયો જોયો જ હશે. ઇન્ટરનેટ પર એ વિડીયોને કરોડો વ્યુ મળી ગયાં છે. કોણ છે આ ક્યુટ નાની ઢીંગલી જેણે લોકોનાં દિલ જીતી લીધા છે.   આ બેબી ડોલનું નામ છે માયલા (Myla). એની માતાનું નામ ટ્રીના […]

Top Stories World Trending
myla કોણ છે બાથરૂમમાં ગીત ગાનારા આ ફાધર ડોટર જેનો વિડીયો ઈન્ટરેટ પર વાયરલ થઇ રહ્યો છે

તમે ઈન્ટરનેટ પર ‘ગર્લ્સ લાઇક યુ’ ગીત પર બાથરૂમાં લીપ સિન્ક કરતા ફાધર અને એની ક્યુટ નાની ડોટરનો વિડીયો જોયો જ હશે. ઇન્ટરનેટ પર એ વિડીયોને કરોડો વ્યુ મળી ગયાં છે. કોણ છે આ ક્યુટ નાની ઢીંગલી જેણે લોકોનાં દિલ જીતી લીધા છે.

Image result for mydarlingmyla

 

આ બેબી ડોલનું નામ છે માયલા (Myla). એની માતાનું નામ ટ્રીના છે અને પિતાનું નામ જસ્ટીન વેસોન. માયલા રાતોરાત સ્ટાર બની ગઈ છે જ્યારથી એનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે બાથરૂમમાં પોતાનાં પિતા સાથે ગર્લ્સ લાઇક યુ સોંગ પર પોતાનાં લીપ સિન્ક કરી રહી હતી.

Instagram will load in the frontend.

માયલા અને એનાં પિતાનો આ વિડીયો એની માતાએ શૂટ કર્યો હતો અને પોતાનાં ઈન્સ્ટા પર શેર કર્યો હતો અને બસ પછી તો આખું ભારત આ વિડીયોને જોઇને પાગલ થઇ ગયું હતું.

Instagram will load in the frontend.

 

માયલાનું ભારત સાથેનું ખાસ કનેક્શન છે. માયલાનો એક ફોટો છે જેમાં એને ભારતીય કપડા પહેર્યા છે. માયલા મોટી બહેન બનવાની છે. માયલાના ક્યુટ અને એડોરેબલ ફોટોસ જોઇને તમે પણ ખુશ થઇ જશો.

Instagram will load in the frontend.

જે રીતે ભારતીય લોકોએ માયલા અને એનાં પિતાના વિડીયોને પ્રેમ આપ્યો છે એ જોઇને માયલાનાં પિતાએ ખાસ ભારતીય લોકોનો આભાર માન્યો છે અને પોતાનાં સોશિયલ અકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે.