Not Set/ જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં ‘કંગાળ’ અને ‘કરોડપતિ’ ઉમેદવાર

7માં તબક્કાનાં  નંબર : 1, 2, 3 કરોડપતિ ઉમેદવાર સાતમી તબક્કામાં સૌથી ધનાઢ્ય ઉમેદવારમાં પણ નંબર વન વિશે વાત કરીએ તો તે છે, મહારાજ જંગ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપનાં ઉમેદવાર પંકજ ચૌધરી છે. પંકજ ચૌધરી પાસે 37 કરોડની સંપત્તિ છે. તો બીજા નંબર પર છે કોંગ્રેસનાં કુશીનગરનાં ઉમેદવાર આર.પી.એન સિંહ. આર.પી.એન સિંહની સંપત્તિ […]

Top Stories India Politics
currencynews kPvC જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવાર

7માં તબક્કાનાં  નંબર : 1, 2, 3 કરોડપતિ ઉમેદવાર

pankah chaudhary 4336349 835x547 m જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવારRPN Singh જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવારatiq ahmed 1 જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવાર

સાતમી તબક્કામાં સૌથી ધનાઢ્ય ઉમેદવારમાં પણ નંબર વન વિશે વાત કરીએ તો તે છે, મહારાજ જંગ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપનાં ઉમેદવાર પંકજ ચૌધરી છે. પંકજ ચૌધરી પાસે 37 કરોડની સંપત્તિ છે. તો બીજા નંબર પર છે કોંગ્રેસનાં કુશીનગરનાં ઉમેદવાર આર.પી.એન સિંહ. આર.પી.એન સિંહની સંપત્તિ 29 કરોડથી વધુ છે. અને ત્રીજા ક્રમે વારણસીનાં સ્વતંત્ર ઉમેદવાર અતિક અહમદ આવે છે. બાહુબલીની છાપ ધરાવતા અતિક અહમદ પાસે 25.50 કરોડથી વધુની સંપત્તિ છે

તમામ પાર્ટીમાં કરોડ પતિ ઉમેદવારોનું જોર

ભાજપના બધા 11 ઉમેદવારો, કૉંગ્રેસના 9 ઉમેદવારો, સમાજવાદી પાર્ટીમાંથી 8 માંથી 7 અને બસપાથી 4માંથી 3ની સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ છે.

બે ઉમેદવારોની મિલકત “0”

shutterstock 211364203 e1424721531182 જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવારartworks 000131828151 lcr36w જાણો કોણ-કોણ છે સાતમાં તબક્કાનાં 'કંગાળ' અને 'કરોડપતિ' ઉમેદવાર

સાતમાં તબક્કામાં  બે એવા પણ ઉમેદવાર છે જે તેમનું નસીબ અજમાવી રહ્યા છે પરતું તેની કુલ મિલકતો શૂન્ય છે. જી હા કુલ સ્થાવર અને જંગમ મિલકતનાં નામે શૂન્ય હોય તોવા ઉમેદવારોમાં મહારાજગંજથી ચૂંટણી લડવાતા સુનિલ કુમાર પાંડે અને સાલેમપુરથી ચૂંટણી લડતા શિવાજી મહારાજ બંનેની કુલ સંપત્તિ “0”  છે.