Mars Transit/ મંગળના રાશિ પરિવર્તનથી કોને લાભ થશે?

 ભૂમિપુત્ર મંગળ ગ્રહ ઉર્જા, બળ, અચળ સંપત્તિ, જમીન-વાહનો, વીરતા, આત્મવિશ્વાસ, ક્રોધ, દુર્ઘટના,…………

Rashifal Trending Dharma & Bhakti
Image 2024 05 18T122238.460 મંગળના રાશિ પરિવર્તનથી કોને લાભ થશે?

Dharma:  ભૂમિપુત્ર મંગળ ગ્રહ ઉર્જા, બળ, અચળ સંપત્તિ, જમીન-વાહનો, વીરતા, આત્મવિશ્વાસ, ક્રોધ, દુર્ઘટના, સર્ઝરી, વગેરેનો કારક છે,  મંગળ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે દેશ-દુનિયામાં મોટાપાયો ફેરફારો જોવા મળે છે. ગ્રહોના સેનાપતિ મંગળ 1 જૂનથી મીન રાશિમાંથી મેષ રાસિમાં પરિવર્તન કરશે. પોતાની રાશિમાં આવવાથી ગ્રહ વધુ મજબૂત બની જાય છે.

મેષ

રાશિના જાતકોને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થાય, નફો થાય, વેપારમાં વિસ્તરણ થાય, નોકરીયાતોને પ્રમોશન મળે, ધન લાભ થવાના યોગ બને, પરિવારમાં સુખ વધે.

સિંહ

રાશિના જાતકોને સકારાત્ણક અસરો જોવા મળે. સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, આર્થિક સ્થિતિમાં સુધારો જણાય, મિત્રનો સહયોગ મળે, જીવનસાથીનો સાથ મળે.

તુલા

રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિ થાય, નાણાકીય સંકટ દૂર થાય, કામકાજના સ્થળે સંબંધો મજબૂત બને, વેપારમાં લાભ થાય, વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પ્રગતિ થાય.

વૃશ્ચિક

રાશિના જાતકોને પ્રોફેશનલ લાઈફમાં ફાયદો થાય, સામાજીક માનપાન વધે, વડીલોનો સહકાર મળે, પ્રેમમાં પાર્ટનરનો સાથ મળે, રોજગારીના સ્ત્રોત વધે, રોમાન્સ વધશે.

મકર

રાશિના જાતકોને ધર્મમાં રૂચિ વધે, નવું કામ શરૂ કરી શકો છો, બિઝનેસમાં ફાયદો થાય, માતાપિતાના આશીર્વાદ મળે, રોકાણથી લાભ થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મૃત્યુ પછી શું થાય છે? જાણો વિવિધ ધર્મોની માન્યતાઓ

આ પણ વાંચો: રસોડામાં 9 કામ દરરોજ કરવાથી માં લક્ષ્મીનું આગમન જરૂર થશે

આ પણ વાંચો: કાળો દોરો શરીર પર બાંધતા પહેલા જાણી લો, ધ્યાન રાખવાથી થશે ફાયદો