Not Set/ કેમ શિક્ષણ વિભાગની ટીમને જોઈને શિક્ષકે દરવાજો કર્યો બંધ, વાંચો હકીકત

ભુજ, ભુજમાં ટ્યુશન કરતાં શિક્ષકો પર શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. ઘનશ્યામ નગરમાં શિક્ષણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન માતૃછાયા સરકારી વિદ્યાલયનો શિક્ષક ખાનગી શિક્ષણ આપતો ઝડપાયો હતો. ખાનગી શિક્ષણ આપતા શિક્ષકને શિક્ષણ વિભાગની ટીમ તપાસ અર્થે આવવાની જાણ થતા અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.. શિક્ષકે દરવાનો બંધ કરી […]

Top Stories Gujarat
mantavya 88 કેમ શિક્ષણ વિભાગની ટીમને જોઈને શિક્ષકે દરવાજો કર્યો બંધ, વાંચો હકીકત

ભુજ,

ભુજમાં ટ્યુશન કરતાં શિક્ષકો પર શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. ઘનશ્યામ નગરમાં શિક્ષણ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.

mantavya 89 કેમ શિક્ષણ વિભાગની ટીમને જોઈને શિક્ષકે દરવાજો કર્યો બંધ, વાંચો હકીકત

તપાસ દરમ્યાન માતૃછાયા સરકારી વિદ્યાલયનો શિક્ષક ખાનગી શિક્ષણ આપતો ઝડપાયો હતો. ખાનગી શિક્ષણ આપતા શિક્ષકને શિક્ષણ વિભાગની ટીમ તપાસ અર્થે આવવાની જાણ થતા અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો..

mantavya 90 કેમ શિક્ષણ વિભાગની ટીમને જોઈને શિક્ષકે દરવાજો કર્યો બંધ, વાંચો હકીકત

શિક્ષકે દરવાનો બંધ કરી દેતા રૂમમાં 50 થી 60 જેટલા વિદ્યાર્થીઓ રૂમમાં પૂરાઇ ગયા હતા. જીલ્લા અધિકારી શિક્ષણ અધિકારીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ગોંધાઇ ગયેલા વિદ્યાર્થીઓને રૂમમાંથી બહાર કાઢી ગુંગળામણમાંથી  મુક્ત કર્યા હતા.