Himmatnagar Municipal Corporation/ હિંમતનગરમાં શા માટે પાણીની ટાંકી તોડી પડાઈ…

હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. 1973માં આ પાણીની ટાંકીનું બાંધકામ થયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 04T162852.350 હિંમતનગરમાં શા માટે પાણીની ટાંકી તોડી પડાઈ...

Himmatnagar News: હિંમતનગરમાં વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. હિંમતનગર નરપાલિકા દ્વારા જર્જરિત ટાંકીને તોડી પડાતા લોકોમાં હાશકારો થયો છે.

હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. 1973માં આ પાણીની ટાંકીનું બાંધકામ થયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે આજે જર્જરીત ટાંકી તોડી પડાઇ છે. ટાંકી તોડી પાડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. આ ટાંકી શહેરની મધ્યમાં આવેલી છે.

ટાંકીને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો તે સમય થતાં તોડી પાડવામાં ન આવેત તો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકત. આથી નગરપાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. સ્થાનિક પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું રેસ્કયું કરવામાં આવ્યું

આ પણ વાંચો:દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે

આ પણ વાંચો:જામનગરમાં આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ ઝડપાયો