Not Set/ માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ

હિન્દુ ધર્મમાં ફેલાયેલી આ અફવાને કારણે જ સ્ત્રીઓ પીરિયડ્સમાં સહન કરે છે આ 5 તકલીફો પીરિયડ્સ સાથે જોડાયલાં મિથ્ય અને હકીકતો માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ 1.  મિથ્ય:  પીરિયડ્સ સમયે મહિલાઓએ પૂજા-પ્રાર્થના ન કરવી જોઈએ. કારણ કે તે અશુદ્ધ હોય છે     હકીકત: પ્રાચીન કાળથી જ પૂજા-પ્રાર્થનાનો […]

Uncategorized
માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ

હિન્દુ ધર્મમાં ફેલાયેલી આ અફવાને કારણે જ સ્ત્રીઓ પીરિયડ્સમાં સહન કરે છે આ 5 તકલીફો પીરિયડ્સ સાથે જોડાયલાં મિથ્ય અને હકીકતો
માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ

1.  મિથ્ય:  પીરિયડ્સ સમયે મહિલાઓએ પૂજા-પ્રાર્થના ન કરવી જોઈએ. કારણ કે તે અશુદ્ધ હોય છે
    હકીકત: પ્રાચીન કાળથી જ પૂજા-પ્રાર્થનાનો કાર્યભાર પણ મહિલઓ ઉપર હતો. અને પૂજાની સામગ્રી જમા કરવા પણ મહિલાઓએ                           સ્વયં જવું પડતું. માસિક સમયે આ બધું કરવું મહિલાઓ માટે કષ્યદાયક રહેતું. તેથી આ તકલીફો તેમને માસિક દરમિયાન ન                         ઉઠાવવી પડે એટલે તેમને પૂજા-પ્રાર્થના કરવા માટે ના પાડવામાં આવી હતી. પ્રાચીન વૈદિક સંતોનું માનવું હતું કે માસિક ધર્મ                         સમયે સ્ત્રી એટલી શુદ્ધ હોય છે કે તેમનામાં સ્વયં એક દેવી પ્રવાહિત થાય છે. અને દેવીને કામ કરવા માટે કેવી રીતે કહી                                શકાય?

2.  મિથ્ય:  હિન્દુ ધર્મ પ્રમાણે મહિલાઓને પીરિયડ્સમાં દૈનિક કાર્યો કરવાની અનુમતી નથી. 
    હકીકત: માસિક સમયે પીડાને ઓછી કરવા આરામ કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ તેને રિવાજ બનાવી દીધો છે

3.  મિથ્ય:   પીરિયડ્સમાં કોઈ મંદિર કે પૂજારૂમમાં પ્રવેશ કરવાની મનાઈ છે.
    હકીકત:  પ્રાચીન સમયમાં છોકરીઓને કિશોરાવસ્થામાં યૌન દાસ પ્રથા માટે મજબૂર કરવામાં આવતું. તેથી તેમને દેવદાસી પ્રણાલીથી                        બચાવવા માટે મંદિરોમાં પ્રવેશ કરવાની મનાઈ કરાઈ હતી

4.  મિથ્ય:   સ્ત્રીઓએ માસિક સમયે ફક્ત ઘરની અંદર જ અને પરિવારજનોથી દૂર રહેવામાં હિન્દુઓને સખત વિશ્વાસ છે.
     હકીકત: આ સમયે સ્ત્રીઓને સંક્રમણનો ખતરો વધુ રહે છે. તેનાથી બચાવવા માટે તેમને ઘરના કામકાજથી દૂર રાખી પર્યાપ્ત આરામ                            અને એકાંત અપાવવા માટે કહેવામાં આવતું. પરંતુ ધીમે ધીમે એ પ્રથા બની ગઈ અને મૂળ કારણ ભૂલાવી રિવાજ બનાવી દીધો.

5.  મિથ્ય:   માનવામાં આવે છે કે માસિક સમયે સ્ત્રીઓ અશુદ્ધ હોય છે. અને તેમણે અડેલી ભોજન સહિત કોઈ પણ વસ્તુઓ                             દૂષિત થઈ જાય છે
    હકીકત:  પ્રાચીન સમયમાં હાલની જેમ સ્ત્રીઓ માટે વિવિધ પ્રકારના સંસાધન ઉપલબ્ઘ ન હતા. અને માસિક સમયે મહિલાઓમાંથી જે                        અશુદ્ધિઓ નીકળે છે તે આસપાસના વાતાવરણની સાથે આસપાસનો લોકો માટે પણ હાનિકારક હોય છે. તેનાથી ચેપ                                 ફેલાવવાનો ભય રહે છે. આ કારણે તેમને કોઈ વસ્તુ કે ભોજનને અડવાની અનુમતિ ન હતી.

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…