Gujarat Weather/ શું ફરી ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે કરી આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી અરબી સમુદ્રમાં નીચા દબાણની આગાહી છે. તેમણે ડિસેમ્બરમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું મોજું પણ વધુ તીવ્ર બનવાની ધારણા છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather:અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની આગાહી કરી છે સાથે જ રાજ્યમાં ભારે ઠંડી પડશે. નવેમ્બરના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિની આગાહી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. નોંધનીય છે કે આજથી નીચા દબાણની આગાહી છે. વધુમાં, 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં નીચા દબાણની આગાહી છે.

બીજી તરફ, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી અરબી સમુદ્રમાં નીચા દબાણની આગાહી છે. તેમણે ડિસેમ્બરમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું મોજું પણ વધુ તીવ્ર બનવાની ધારણા છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી છે.

બીજી તરફ, અમદાવાદ (Ahmedabad), અમરેલી, આણંદ, બોટાદ, છોટા ઉદેપુર, જામનગર, નર્મદા અને વડોદરા (Vadodra) સહિત અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા અને મોરબી સહિત અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગા