ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં એક નવો અને રસપ્રદ ફીચર આવ્યુ છે. આ ફીચર Android 2.19.275 માં છે. આ સેલ્ફ ડિસ્ટ્રક્ટ મેસેજનો ફીચર છે, જે હેઠળ મેસેજ પોતાના દ્વારા અદૃશ્ય થઈ જશે. અહીં તમે સમય સેટ કરી શકશો. વોટ્સએપે આ સેલ્ફ-ડિસ્ટ્રક્ટ ચેટ મોડનાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચર ફેસબુક મેસેંજરમાં પણ છે.
તેનો ઉપયોગ કરવા માટે, તમારે ફેસબુક મેસેંજરમાં આપેલા સીક્રેટ ચેટ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. સીક્રેટ ચેટ હેઠળ તમે ટાઈમર સેટ કરી શકો છો અને આ સમય દરમિયાન તમારી ચેટ્સ ડિલીટ થઇ જશે. મેસેંજર સિવાય ટેલિગ્રામ અને સિગ્નલ જેવી સુરક્ષિત મેસેજિંગ એપમાં પણ આ સુવિધા આપવામાં આવી છે. વોટ્સએપનું આ ફીચર હાલમાં ગ્રુપ માટે રહેશે.
આ માટે, ગ્રુપ ઇન્ફોમાં જવાથી અદૃશ્ય થઈ રહેલા મેસેજને અનેબલ કરવુ પડશે. વોટ્સએપનું આ ફીચર સિક્રેટ પસંદગીના યુઝર્સ માટે વિશેષ બની શકે છે. વોટ્સએપ સિક્રેટની દ્રષ્ટિએ અન્ય એપ્લિકેશનો સાથે સ્પર્ધા કરવા માટે સતત તેનું પ્લેટફોર્મ બનાવી રહ્યુ છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
