Not Set/ આણંદઃ વીજળીના થાંભલા પર વાયરિંગ કરવા ચઢેલા કર્મચારીનું મોત

આણંદઃ બોરસદમાં ટાઉનહોલ પાસે વીજ પોલ પર ચેઢેલા કર્મચારીનું વીજ શોક લાગતા વીજ પોલ પર જ મોત થયું હતું. નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ એલઇડી લાઇટનું વાયરિંગ કરવા ચેઢેલા કર્મચારીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, જીઇબી એન્જિનિયર સહિતનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા મોટી માત્રામાં જોવા માટે આવી […]

Gujarat

આણંદઃ બોરસદમાં ટાઉનહોલ પાસે વીજ પોલ પર ચેઢેલા કર્મચારીનું વીજ શોક લાગતા વીજ પોલ પર જ મોત થયું હતું. નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ એલઇડી લાઇટનું વાયરિંગ કરવા ચેઢેલા કર્મચારીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, જીઇબી એન્જિનિયર સહિતનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા મોટી માત્રામાં જોવા માટે આવી પહોંચ્યા હતાં