Not Set/ અમદાવાદ/ મેમ્કો પાસે એસટી બસે લીધો મહિલાનો ભોગ

મેમકો પાસે એસ.ટી બસ દ્વારા કરવામાં આવ્યો અકસ્માત.. અકસ્માત માં એક મહિલા નું મોત… મહિલા બસ માં ચડવા જઇ રહ્યા હતા તે સમયે બસ ની ટક્કર વાગવા થીં મોત… E ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત એ મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી… અમદાવાદમાં એસટી બસના અડફેટે મહિલાનું મોત થયું છે. મેમકો પાસે મહિલા […]

Ahmedabad Gujarat
daru 1 8 અમદાવાદ/ મેમ્કો પાસે એસટી બસે લીધો મહિલાનો ભોગ
  • મેમકો પાસે એસ.ટી બસ દ્વારા કરવામાં આવ્યો અકસ્માત..
  • અકસ્માત માં એક મહિલા નું મોત…
  • મહિલા બસ માં ચડવા જઇ રહ્યા હતા તે સમયે બસ ની ટક્કર વાગવા થીં મોત…
  • E ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત એ મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અમદાવાદમાં એસટી બસના અડફેટે મહિલાનું મોત થયું છે. મેમકો પાસે મહિલા બસમાં ચડવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસની ટક્કર વાગતા મહિલાનું મોત થઈ ગયું છે. જેની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી છે. અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના ના CCTV  ફૂટેજ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.