Not Set/ ચીન : કોલસાની ખાણમાં ૮૪ મજૂર કરી રહ્યા હતા કામ, દીવાલ ઘસી પડતા ૨૧ ના મોત

ઉત્તર ચીનમાં શાંક્સી શહેરમાં એક કોલસાની ખાણની દીવાલ ઘસી પડતા ૨૧ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે સાંજે આશરે ૪:૩૦ વાગ્યે બની હતી. આ દુર્ઘટના થઇ ત્યારે કોલસાની ખાણમાં આશરે ૮૪ લોકો કામ કરી રહ્યા હતા જેમાંથી ૬૬ લોકોને સુરક્ષિત […]

Top Stories World Trending
consol energy coal mining ચીન : કોલસાની ખાણમાં ૮૪ મજૂર કરી રહ્યા હતા કામ, દીવાલ ઘસી પડતા ૨૧ ના મોત

ઉત્તર ચીનમાં શાંક્સી શહેરમાં એક કોલસાની ખાણની દીવાલ ઘસી પડતા ૨૧ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે સાંજે આશરે ૪:૩૦ વાગ્યે બની હતી. આ દુર્ઘટના થઇ ત્યારે કોલસાની ખાણમાં આશરે ૮૪ લોકો કામ કરી રહ્યા હતા જેમાંથી ૬૬ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટના શા માટે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે.