Not Set/ અદાણીને ઓસ્ટ્રેલિયન કોલ માઇન માટે પર્યાવરણીય મંજૂરી મળી, હજુ 9 થી વધુ પર્યાવરણીય મંજૂરી બાકી

મંતવ્ય ન્યૂઝ, પર્યાવરણ મંત્રીએ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટની યોજનાને મંજુરી આપ્યા પછી હવે અદાણી ગ્રૂપ ના ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે થર્મલ કોલ માઈન માટે મંજુરી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ નિર્ણય આ પ્રોજેક્ટ માટેની અંતિમ મંજુરી કહી શકાય તેમ નથી. ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી મેલિસા પ્રાઈસે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોલ માઈનના પ્રોજેક્ટને આગળ વધારવા […]

World Trending Business

મંતવ્ય ન્યૂઝ,

પર્યાવરણ મંત્રીએ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટની યોજનાને મંજુરી આપ્યા પછી હવે અદાણી ગ્રૂપ ના ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે થર્મલ કોલ માઈન માટે મંજુરી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ નિર્ણય આ પ્રોજેક્ટ માટેની અંતિમ મંજુરી કહી શકાય તેમ નથી. ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી મેલિસા પ્રાઈસે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોલ માઈનના પ્રોજેક્ટને આગળ વધારવા માટે હજી નવથી વધુ પર્યાવરણી મંજુરીની જરૂર છે .