Not Set/ અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોનાં મોત, 3 ઘાયલ

અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. યુ.એસ. મીડિયાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે. જેમાં પાયલોટ અને બે બાળકો શામેલ છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ આ વિમાનમાં 12 લોકો હતા. વિમાન ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી અને બધા મુસાફરો ઇદાહો જઇ રહ્યા હતા.વિમાન ચેમ્બરલીનથી આશરે 225 કિલોમીટર […]

Top Stories
Untitled અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોનાં મોત, 3 ઘાયલ

અમેરિકાના સાઉથ ડકોટામાં પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. યુ.એસ. મીડિયાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે. જેમાં પાયલોટ અને બે બાળકો શામેલ છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ આ વિમાનમાં 12 લોકો હતા. વિમાન ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી અને બધા મુસાફરો ઇદાહો જઇ રહ્યા હતા.વિમાન ચેમ્બરલીનથી આશરે 225 કિલોમીટર દુર  સિયોક્સ ફોsલ્સ પાસે ક્રેશ થઇને પડ્યું.

अमेरिका के दक्षिण डकोटा में प्लेन क्रैश, 9 लोगों के मारे जाने की खबर: यूएस मीडिया

યુએસ મીડિયા અનુસાર, બ્રુલ કાઉન્ટીના એટર્ની થેરેસા મૌલ રોસોવે કહ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકો પણ હતા, ઘાયલોમાંથી ત્રણને સારવાર માટે સિઉક્સ ફોલ્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત વિશે હાલમાં કોઈ માહિતી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.