Not Set/ નિકોબાર આઇલેન્ડ પર 4.6ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા, હવામાન વિભાગે આપી માહિતી

નિકોબાર આઇલેન્ડ પર ભૂકંપના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે માહિતી આપી હતી કે રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ નિકોબાર ટાપુ પર આજે બપોરના 2:49 વાગ્યે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની માહિતી સામે આવી નથી. India Meteorological Department: An earthquake of magnitude 4.6 on Richter scale struck Nicobar islands […]

Top Stories World

નિકોબાર આઇલેન્ડ પર ભૂકંપના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે માહિતી આપી હતી કે રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ નિકોબાર ટાપુ પર આજે બપોરના 2:49 વાગ્યે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની માહિતી સામે આવી નથી.

આપને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં જુદા જુદા સમયે હળવા આંચકા અનુભવાયા હતા. તો ત્યારે જ દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.