Not Set/ નેપાળ : ભારે તોફાનને લીધે ૫ કોરિયાઈ પર્વતારોહકો અને ૪ નેપાળી ગાઈડના મોત

નેપાળમાં આવેલા  ગુર્જ પર્વત પર પર્વતારોહણ કરવા ગયેલા કોરિયાઈ પર્વતારોહી અને નેપાળી ગાઇડનું મૃત્યુ નીપજ્યું છે. પાંચ દક્ષીણ કોરિયાઈ પર્વતારોહી અને તેમની સાથે ૪ નેપાળી ગાઈડના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. પોલીસના કહ્યા પ્રમાણે ભારે તોફાનના લીધે દરેક સાથેથી સંપર્ક તૂટી ગયો હતો. રાહત અને બચાવ કાર્યકર્તા દ્વારા તેમની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી […]

Top Stories World Trending
102946 mluzhxsttq 1539412921 નેપાળ : ભારે તોફાનને લીધે ૫ કોરિયાઈ પર્વતારોહકો અને ૪ નેપાળી ગાઈડના મોત

નેપાળમાં આવેલા  ગુર્જ પર્વત પર પર્વતારોહણ કરવા ગયેલા કોરિયાઈ પર્વતારોહી અને નેપાળી ગાઇડનું મૃત્યુ નીપજ્યું છે.

પાંચ દક્ષીણ કોરિયાઈ પર્વતારોહી અને તેમની સાથે ૪ નેપાળી ગાઈડના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. પોલીસના કહ્યા પ્રમાણે ભારે તોફાનના લીધે દરેક સાથેથી સંપર્ક તૂટી ગયો હતો. રાહત અને બચાવ કાર્યકર્તા દ્વારા તેમની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી તે દરમ્યાન દરેકની ડેડ બોડી મળી આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે  ગુર્જ પર્વત પર ભારે તોફાન આવ્યું હતું. જે સમયે આ તોફાન આવ્યું તે દરમ્યાન ગાઈડ અને પર્વતારોહકો ગુર્જ પર્વત પર જ હાજર હતા.

નેપાળી પોલીસના જણાવ્યા પ્રમાણે પર્વતારોહ્કો સાથેથી તોફાનના લીધે સંપર્ક તૂટી ગયો હતો. તોફાન શાંત થયા બાદ શોધખોળ કરતા ૯ લોકોના મૃત શરીર મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે નેપાળમાં આવેલો ગુર્જ પર્વત દુનિયાના સાતમાં નંબરનો સૌથી ઉંચો પર્વત છે.