Not Set/ PHOTOS : જુઓ, ઇન્ડોનેશિયામાં આવેલા સુનામી અને ભૂકંપ બાદ સામે આવેલી આ ભયાનક તસ્વીરો, તે જોઈ થઇ જશો ચકિત

જકાર્તા, દુનિયાભરમાં ભૂકંપ માટેનું એપી સેન્ટર કહેવાતું ઇન્ડોનેશિયા હાલ ભયંકર તૂફાન અને ભૂકંપની ચપેટમાં આવી ગયું છે. ઇન્ડોનેશિયામાં આવેલા તૂફાન અને ભૂકંપના કારણે અત્યારસુધીમાં ૪૦૦ જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે, જયારે અંદાજે ૫૪૦ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. A powerful 7.5 magnitude earthquake and tsunami have killed at least 384 people in […]

World Trending

જકાર્તા,

દુનિયાભરમાં ભૂકંપ માટેનું એપી સેન્ટર કહેવાતું ઇન્ડોનેશિયા હાલ ભયંકર તૂફાન અને ભૂકંપની ચપેટમાં આવી ગયું છે. ઇન્ડોનેશિયામાં આવેલા તૂફાન અને ભૂકંપના કારણે અત્યારસુધીમાં ૪૦૦ જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે, જયારે અંદાજે ૫૪૦ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત હજારો લોકો લાપતા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

અમેરિકાની ભૂગર્ભ સર્વેમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી.

બીજી બાજુ આ વિનાશક ભૂકંપ અને તુફાનની તસ્વીરો સામે આવી રહી છે. સામે આવી રહેલી આ તસ્વીરો જોઈ તમે એક સમયે ચકિત પણ થઇ શકો છો.

https://twitter.com/THM_Off/status/1045923480749797377

https://twitter.com/nunimorenoTg2/status/1045955118133387264