Not Set/ બિકીની પહેરીને આવો તો મફત પેટ્રોલ મળશે,આવી ઓફરે કેવું તોફાન સર્જ્યું વાંચો

કંપનીઓ પોતાની બ્રાન્ડ તરફ લોકોને આકર્ષવા માટે કેવી કેવી જાહેરાતો કરતી હોય છે અને આ જાહેરાતની લોકો પર કેવી અસર થતી હોય છે. તે અમે તમને આજે અહી જણાવીએ કે અમુક બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે કેવી હદો પાર કરી રહી છે. રશિયાના સમારામાં ઓલવી પેટ્રોલ પંપે બિકિનીમાં આવનાર દરેકને ફ્રીમાં પેટ્રોલ આપવાનો વચન આપ્યું. તેઓએ […]

World
mayaaaaa 2 બિકીની પહેરીને આવો તો મફત પેટ્રોલ મળશે,આવી ઓફરે કેવું તોફાન સર્જ્યું વાંચો

કંપનીઓ પોતાની બ્રાન્ડ તરફ લોકોને આકર્ષવા માટે કેવી કેવી જાહેરાતો કરતી હોય છે અને આ જાહેરાતની લોકો પર કેવી અસર થતી હોય છે. તે અમે તમને આજે અહી જણાવીએ કે અમુક બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે કેવી હદો પાર કરી રહી છે. રશિયાના સમારામાં ઓલવી પેટ્રોલ પંપે બિકિનીમાં આવનાર દરેકને ફ્રીમાં પેટ્રોલ આપવાનો વચન આપ્યું. તેઓએ જાહેરત કરી ત્યારે તેઓને એમ હતું કે તેમને લાગ્યું કે પેટ્રોલ પૂરાવવા માટે ઘણી બધી મહિલાઓ આવશે પરંતુ જે થયું તેની તો કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.

pic 3

આપને જણાવી દઈએ કે આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવવા માટે મહિલાઓ આવી એ તો ઠીક છે, પણ મહિલા સાથે સાથે પુરુષો પણ બિકિની પહેરીને પેટ્રોલ પૂરાવવા આવવા લાગ્ય. બિકિની પહેરીને પેટ્રોલ પંપના પેટ્રોલ પૂરાવવા આવેલ પુરુષોના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

pic 4 12 બિકીની પહેરીને આવો તો મફત પેટ્રોલ મળશે,આવી ઓફરે કેવું તોફાન સર્જ્યું વાંચો

રસપ્રદ વાત એ છે કે આ ઓફર માત્ર ત્રણ કકંપનીઓ પોતાની બ્રાન્ડ તરફ લોકોને આકર્ષવા માટે કેવી કેવી જાહેરાતો કરતી હોય છે અને આ જાહેરાતીની લોકો પર કેવી અસર થતી હોય છે. તે અમે તમને આજે અહી જણાવીલાક માટે જ હતી છતાંય પુરુષ અને મહિલાઓ બંને બિકિની પહેરીને લાંબી લાઈન લગાવી ઊભા રહી ગયા હતા. અમુક પુરુષો તો બિકિની સાથે હાઈ હીલ્સ પહેરીને આવી ગયા હતા.

pic 2 13 બિકીની પહેરીને આવો તો મફત પેટ્રોલ મળશે,આવી ઓફરે કેવું તોફાન સર્જ્યું વાંચો

ઉલ્લેખનીય છે કે આ જાહેરાત કરવામાં આવતા રશિયાના આ પેટ્રોલ પંપની ઘણી ટીકા પણ થઈ હતી. છતાંય અંતે રશિયાના પુરુષોએ ફ્રી ફ્યુઅલ માટે બિકિની પહેરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.