Not Set/ પ્રિન્સ હેરી અને મેગન માર્કલના નવા ઘરમાં એક સમયે રહેતા હતા મહારાણીના વિશ્વાસુ ભારતીય અબ્દુલ કરીમ

પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ પ્રેગ્નન્ટ છે. હાલમાં જ તેમણે નવા મહેમાન આવ્યા પછી જે ઘરમાં રહેશે તે અંગેનો ખુલાસો કર્યો હતો. વિન્સડરમાં આવેલ મહારાણી એલીઝાબેથ દ્વિતીયનું ઘર ફ્રોગમોર કોટેજમાં એક સમયે ભારતીય મુનશી વસવાટ કરતા હતા.મહારાણી વિક્ટોરિયા પોતાના ભારતીય વિશ્વાસુને મુનશી કહેતા હતા. ભારત પર જયારે મહારાણી વિક્ટોરિયાનું શાસન હતું તે દરમ્યાન ફ્રોગમોર […]

Top Stories World Trending
7795191444 le prince harry et meghan markle le 19 juin 2018 પ્રિન્સ હેરી અને મેગન માર્કલના નવા ઘરમાં એક સમયે રહેતા હતા મહારાણીના વિશ્વાસુ ભારતીય અબ્દુલ કરીમ

પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ પ્રેગ્નન્ટ છે.

Image result for Frogmore Cottage

હાલમાં જ તેમણે નવા મહેમાન આવ્યા પછી જે ઘરમાં રહેશે તે અંગેનો ખુલાસો કર્યો હતો.

Image result for Frogmore Cottage

વિન્સડરમાં આવેલ મહારાણી એલીઝાબેથ દ્વિતીયનું ઘર ફ્રોગમોર કોટેજમાં એક સમયે ભારતીય મુનશી વસવાટ કરતા હતા.મહારાણી વિક્ટોરિયા પોતાના ભારતીય વિશ્વાસુને મુનશી કહેતા હતા.

Image result for Frogmore Cottage

ભારત પર જયારે મહારાણી વિક્ટોરિયાનું શાસન હતું તે દરમ્યાન ફ્રોગમોર કોતેગમાં તેમના એક વિશ્વાસુ ભારતીય રહેતા હતા. અહી તેમના વિશ્વાસુ ભારતીય અને તેમના સહયોગી અબ્દુલ કરીમ તેમના પરિવાર સાથે રહેતા હતા.

કરીમ આશરે ૨૪ વર્ષની ઉંમરે આગ્રાથી લંડન ગયા હતા.  વર્ષ ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાના શાસનના ૫૦ વર્ષ પુરા થયાના અવસર પર ખાસ મોહર ઇનામમાં અબ્દુલને આ કોટેજ મહારાણી તરફથી આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ કોટેજમાં વિક્ટોરિયાના રાણી ઘણી વખત અબ્દુલ કરીમ અને તેની પત્ની સાથે ચા પીવા માટે આવતા હતા.એટલું જ નહી પરંતુ વિક્ટોરિયા એન્ડ અબ્દુલ નામની બુકમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Related image

Image result for victoria and abdul book

વિક્ટોરિયા એન્ડ અબ્દુલ : ધ એક્સ્ટ્રાઓર્ડીનરી સ્ટોરી ઓફ ક્વીન્સ ક્લોઝેસ્ટ કોન્ફીડેંટની લેખિકા શરબની બસુનું કહેવું છે કે મહારાણી વિક્ટોરિયાએ અબ્દુલ કરીમને ખાસ ઇનામમાં રૂપે આ કોટેજ આપ્યું હતું. તેમણે કોતેજને ઘણી સુંદર વસ્તુઓથી સજાવ્યું હતું જેમાં ઘણી વસ્તુઓ યુરોપિયન રાજ પરિવારને મળતી આવે છે.