Not Set/ પાકિસ્તાનના ક્રાંતિકારી કવિની દીકરી ગુજરાન માટે ચલાવે છે ટેક્સી

પાકિસ્તાનના ક્રાંતિકારી કવિ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે ટેક્સી ચલાવે છે. ક્રાંતિકારી કવિ હબીબ જાલીબની દીકરી લાહોરમાં એક પ્રાઇવેટ ટેક્સી ચલાવે છે. વર્ષ ૨૦૧૪થી સરકારે તેની માતાનું સ્ટાઇપેંડ બંધ કરી દીધું હતું. તાહિરા લાહોરમાં મુસ્તફા વિસ્તારમાં રહે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તાહિરા પોતાનો પરિવાર ચલાવવા માટે રેકસી ચલાવે છે. બુધવારે ઈલેક્ટ્રીક કંપનીએ તેના ઘર પર […]

World Trending
USHA THAKUR 5 પાકિસ્તાનના ક્રાંતિકારી કવિની દીકરી ગુજરાન માટે ચલાવે છે ટેક્સી

પાકિસ્તાનના ક્રાંતિકારી કવિ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે ટેક્સી ચલાવે છે. ક્રાંતિકારી કવિ હબીબ જાલીબની દીકરી લાહોરમાં એક પ્રાઇવેટ ટેક્સી ચલાવે છે.

વર્ષ ૨૦૧૪થી સરકારે તેની માતાનું સ્ટાઇપેંડ બંધ કરી દીધું હતું. તાહિરા લાહોરમાં મુસ્તફા વિસ્તારમાં રહે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે તાહિરા પોતાનો પરિવાર ચલાવવા માટે રેકસી ચલાવે છે. બુધવારે ઈલેક્ટ્રીક કંપનીએ તેના ઘર પર ૭૫ હજાર રૂપિયાનું બીલ થોપ્યું હતું. તાહિરા તેના પરિવારમાં એક માત્ર કમાનાર વ્યક્તિ છે.

Image result for tahira habib jalibImage result for tahira habib jalib

એટલું જ નહી પરંતુ તાહિરાએ જણાવ્યું હતું કે ટેક્સી ખરીદવા પણ તેની સાથે પૂરતા રૂપિયા નહતા તેથી તેણે લોન પર ટેક્સી ખરીદી છે.

વધુમાં તેણે કહ્યું હતું કે મને ટેક્સી ચલાવવામાં કોઈ શરમ નથી આવતી. તેના પિતા મોટા કવિ હતા તે કોઈ મોટી વાત નથી. તેન પતાનું કવિ હોવાનું અને પોતે ટેક્સી ચલાવે છે તેનો કોઈ સંબંધ નથી.

તાહિરાની માતાને દર મહીને ૨૫ હજાર રૂપિયાનું સ્ટાઇપેંડ મળતું હતું પરંતુ મુખ્યમંત્રી શહબાઝ શારીફે તે વર્ષ ૨૦૧૪થી બંધ કરી દીધું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં તેની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તાહિરાએ ફરીથી સ્ટાઇપેંડ ચાલુ  કરવા માટે સરકારને અરજી કરી છે. હાલ, તેનો પરિવાર ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.