Not Set/ ગુજરાતીનો અમેરિકામાં વાગ્યો ડંકો, નરેશભાઈ સોલંકી સેરીટોસ સીટીના મેયર બન્યા

ગુજરાતીઓ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર છે. જી હા હવે અમેરિકામાં પણ ગુજરાતીનો ડંકો વાગ્યો છે. ગુજરાતના રાજકોટ જિલ્લાના મૂળ ઉપલેટાના રહેવાસી નરેશભાઇ સોલંકી અમેરિકાના સેરીટોસ શહેરના મેયર બન્યા છે. આમતો અમેરિકામાં અનેક ગુજરાતીઓએ રાજકીય ક્ષેત્રે મોટી મોટી સિદ્વી હાંસલ કરી છે પરંતુ અમેરિકામાં કોઇ ગુજરાતી મેયર બન્યા હોય એવો આ સૌપ્રથમ કિસ્સો છે. તેઓ મેયર […]

Top Stories World
નરેશ સોંલકી મેયર ગુજરાતીનો અમેરિકામાં વાગ્યો ડંકો, નરેશભાઈ સોલંકી સેરીટોસ સીટીના મેયર બન્યા

ગુજરાતીઓ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર છે. જી હા હવે અમેરિકામાં પણ ગુજરાતીનો ડંકો વાગ્યો છે. ગુજરાતના રાજકોટ જિલ્લાના મૂળ ઉપલેટાના રહેવાસી નરેશભાઇ સોલંકી અમેરિકાના સેરીટોસ શહેરના મેયર બન્યા છે.

નરેશ સોંલકી મેયર 2 ગુજરાતીનો અમેરિકામાં વાગ્યો ડંકો, નરેશભાઈ સોલંકી સેરીટોસ સીટીના મેયર બન્યા
Naresh solanki became mayor of Cerittos city of America

આમતો અમેરિકામાં અનેક ગુજરાતીઓએ રાજકીય ક્ષેત્રે મોટી મોટી સિદ્વી હાંસલ કરી છે પરંતુ અમેરિકામાં કોઇ ગુજરાતી મેયર બન્યા હોય એવો આ સૌપ્રથમ કિસ્સો છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે.