Not Set/ યુટ્યુબ દ્વારા વર્ષે ૧૧૫ કરોડની કમાણી કરનાર રયાનની ઉંમર છે માત્ર ૭ વર્ષ

યુટ્યુબ પરથી કમાણી વિશે તો તમે સાંભળ્યું હશે. પણ આ કમાણી સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો. સૌથી વધારે કમાણી કરનાર યુટ્યુબ પરની સેલીબ્રીટી કરનારની ઉંમર માત્ર સાત વર્ષની છે. સાત વર્ષનો રયાન યુટ્યુબ પર ઘણો પોપ્યુલર છે. તે રમકડા વિશેના વિડીયો અપલોડ કરતો રહેતો હોય છે જેના વ્યુ મિલિયનની સંખ્યામાં હોય છે. રયાન સ્કુલમાં ભણે […]

Top Stories World Trending

યુટ્યુબ પરથી કમાણી વિશે તો તમે સાંભળ્યું હશે. પણ આ કમાણી સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.

સૌથી વધારે કમાણી કરનાર યુટ્યુબ પરની સેલીબ્રીટી કરનારની ઉંમર માત્ર સાત વર્ષની છે. સાત વર્ષનો રયાન યુટ્યુબ પર ઘણો પોપ્યુલર છે. તે રમકડા વિશેના વિડીયો અપલોડ કરતો રહેતો હોય છે જેના વ્યુ મિલિયનની સંખ્યામાં હોય છે.

રયાન સ્કુલમાં ભણે છે.ફોર્બ્સની યાદી પ્રમાણે રમકડાના રીવ્યુ આપનાર રયાને જુન ૨૦૧૭-૨૦૧૮ વચ્ચે યુટ્યુબથી ૨૨ બિલિયન ડોલરની કમાણી કરી છે.

Ryan ToysReview  નામની ચેનલ યુટ્યુબ પર છે. અત્યાર સુધીમાં તેની ચેનલના ૧૭ મિલિયન સબસ્ક્રાઇબર અને ૨૬ બિલિયન વ્યૂઅર્સ છે.

આ યુટ્યુબ ચેનલ ત્રણ વર્ષ જૂની છે. ત્રણ વર્ષમાં આટલી સંખ્યામાં વ્યુસર્સ હોવા એ આશ્ચર્યજનક વાત છે.

આ ચેનલ પર તે રમકડાન રીવ્યુ, ફ્રુટ પ્રોડક્ટના રીવ્યુ તો કોઈ વખત તેના પેરેન્ટ્સ સાથે મસ્તી કરતો પણ જોવા મળે છે.