Not Set/ જ્યારે પાંચ માળની ઇમારત નદીમાં વહેતી થઇ….VIDEO

તમે અત્યાર સુધી પાણીમાં બોટ અને મોટા-મોટા જહાજો તરતા જોયા હશે, પરતું શું તમે ક્યારે નદીમાં પાંચ માળાની ઈમારત તરતા જોઈ છે. આ જોઈને તમને પણ હેરાની થઇ જશો. ચીનમાં આવો જ કઈક નજારો જોવા મળ્યો છે. જેમાં પાંચ માળની ઈમારત પાણીમાં તરી રહી છે. આપને જણાવીએ કે નદીમાં વહેતી આ પાંચ માળની ઈમારતનો વીડિયો સોશિયલ […]

World
arjnnn 15 જ્યારે પાંચ માળની ઇમારત નદીમાં વહેતી થઇ....VIDEO

તમે અત્યાર સુધી પાણીમાં બોટ અને મોટા-મોટા જહાજો તરતા જોયા હશે, પરતું શું તમે ક્યારે નદીમાં પાંચ માળાની ઈમારત તરતા જોઈ છે. આ જોઈને તમને પણ હેરાની થઇ જશો. ચીનમાં આવો જ કઈક નજારો જોવા મળ્યો છે. જેમાં પાંચ માળની ઈમારત પાણીમાં તરી રહી છે.

આપને જણાવીએ કે નદીમાં વહેતી આ પાંચ માળની ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં  5 માળની એક ઈમારત નદીમાં વહેતી જોવા મળી રહી છે. આ વાયરલ વિડીયો ચીનની યાંગત્સે નદીનો છે.

ટ્વિટર પર એક યુઝરે 11 સેકંડનો આ વીડિયોને શેયર કર્યો છે. જેમાં એક પાંચ માળની ઈમારત નદીમાં તરતી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે ટ્વિટર યુઝરે આ વીડિયો વિશે માહિતી આપતા જણાવ્યું કે આ એક મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે. જેને 2 જહાજની મદદથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહી છે.

આ રેસ્ટોરન્ટનું નામ ઈમ્પ્રેશન જિયાન્ગજિન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.