Viral Video/ આ પક્ષીનું લેન્ડિંગ જોઇ તમે પણ તમારી હસીને નહી રોકી શકો

રસ્તે જતા માણસો લથડીયા ખાઇને પડી જતા હોય તેવા વીડિયો તો તમે ઘણા જોયા હશે પણ અમે તમને આજે જે બતાવવા જઇ રહ્યા છીએ…..

Videos
ગરમી 57 આ પક્ષીનું લેન્ડિંગ જોઇ તમે પણ તમારી હસીને નહી રોકી શકો

રસ્તે જતા માણસો લથડીયા ખાઇને પડી જતા હોય તેવા વીડિયો તો તમે ઘણા જોયા હશે પણ અમે તમને આજે જે બતાવવા જઇ રહ્યા છીએ, તેમા એક પક્ષી જમીન પર લેન્ડિંગ કરતા દરમિયાન સંતુલન ખોઇ બેશે છે અને ગુલાટી મારી દે છે. આ દ્રશ્ય ખૂબ જ ફની છે.

ફોટોગ્રાફર વારંવાર દુલ્હનને કરી રહ્યો ટચ, પછી વરરાજાએ જે કર્યુ તે જોઇને તમારી હસી નહી રોકી શકો

સોશિયલ મીડિયા પર ઘણીવાર ફની વીડિયો વાયરલ થતા તમે જોયા જ હશે. પ્રાણીઓ અને પક્ષીઓનાં ઘણા વીડિયો છે, જેને જોઇને આપણે ઘણીવાર આનંદિત થતા હોઇએ છીએ. ત્યારે આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પક્ષી ઉડતી વખતે જમીન તરફ આવી રહ્યું હતું, ત્યારબાદ તેનું લેન્ડિંગ ખોટું થતા જે બન્યું તે જોઈને તમે તમારી હસી રોકી શકશો નહી.

લગ્નમાં ફેરા ફરતા ડાન્સ કરતો વેડિંગ કપલનો વીડિયો વાયરલ

આ વીડિયો ન્યૂઝીલેન્ડનાં નેચર રિઝર્વનો છે, જ્યાં અલ્બાટ્રોસ બર્ડનું લેન્ડિંગ રમૂજી રીતે થયુ હતુ. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે અલ્બાટ્રોસ જમીન તરફ આવી રહ્યુ હતુ, ત્યારે તેના પગ ડગમગાતા તે ગુલાટી મારવા લાગ્યુ હતુ. આ વીડિયો જોવામાં ખૂબ જ ફની છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે અને એકબીજાને શેર પણ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ