OMG!/ Black Alien જેવુ દેખાવવા માટે આ શખ્સે જે કર્યુ તે જાણી આપ ચોંકી જશો

આજકાલ દરેક વ્યક્તિને તેના શરીર પર ટેટૂ લગાડવાનો શોખ છે. પરંતુ, તમે કોઈ પણ વ્યક્તિને જોયું છે જેણે આખા શરીરમાં ટેટૂ લગાવી દીધા હોય.

Ajab Gajab News
police attack 20 Black Alien જેવુ દેખાવવા માટે આ શખ્સે જે કર્યુ તે જાણી આપ ચોંકી જશો

આજકાલ દરેક વ્યક્તિને તેના શરીર પર ટેટૂ લગાડવાનો શોખ છે. પરંતુ, તમે કોઈ પણ વ્યક્તિને જોયું છે જેણે આખા શરીરમાં ટેટૂ લગાવી દીધા હોય. જી હા, ફ્રાન્સમાં રહેતા વ્યક્તિને ટેટૂઝનો એવો ક્રેઝ છે કે તેણે આખા શરીરમાં ટેટૂ બનાવી દીધા છે અને હવે કોઈ તેને ઓળખી શકે તેમ નથી. તેનું ગાંડપણ ફક્ત અહીં સુધી મર્યાદિત નથી. આ વ્યક્તિએ તેના શરીરનાં પરિવર્તન માટે તેના શરીરમાં અત્યાર સુધીમાં ઘણા વિચિત્ર ફેરફારો કર્યા છે. તેની આંખોનાં પુતલીઓ પર પણ ટેટૂ બનાવી લીધા છે.

Instagram will load in the frontend.

ફ્રાન્સમાં 32 વર્ષ જુના એન્થોની લોફ્રેડોને સોશિયલ મીડિયા પર બ્લેક એલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પેનમાં તેણે તેનું નાક કઠાવી નાખી છે કારણ કે ફ્રાન્સમાં આવું કરવું ગેરકાયદેસર છે. એન્થોનીનાં ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Instagram will load in the frontend.

એન્થોનીએ તેના એક ઇન્સ્ટાગ્રામ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તે તેની આખી ત્વચા કાઠીને તેના પર મેટલ લગાવવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે નાક અને અપર લિપ પછી, તે પોતાના પગ અને અંગૂઠાને મોડિફાઈ કરાવવા માંગે છે.

Instagram will load in the frontend.

તેમણે ફ્રેંચ અખબાર મિડી લિબ્રેને થોડા સમય પહેલા કહ્યું હતું કે, નાનપણથી જ તેઓ માનવ શરીરનાં પરિવર્તન માટે ખૂબ જ પેશનેટ રહ્યા છે. આ શખ્સ જ્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો, ત્યારે તેને સમજાયું કે તે પોતાનું જીવન જે રીતે જીવવા માંગે છે તે રીતે જીવી શકતો નથી. ત્યારબાદ 24 વર્ષની ઉંમરે એન્થોની ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યાં તેણે પોતાનું શરીર સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેણે કહ્યું કે તે આખા શરીરમાં પરિવર્તન વિશે વિચારે છે અને હવે તે તેમના માટે એકદમ સામાન્ય વાત છે.

Instagram will load in the frontend.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો