આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માટે આજે પાંચમું નોરતું છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 26 સપ્ટેમ્બર આસો સુદ ચોથ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ:  આજે 26 સપ્ટેમ્બર આસો સુદ ચોથ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.29  કલાકે થશે. સૂર્યાસ્ત 6.32 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પાંચમું નોરતું છે.

ચોથનીસમાપ્તિ       :સવારે૦૯:૩૩સુધી.

તારીખ:-      ૨૬-૦૯-૨૦૨૫, શુક્રવાર / આસો સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૯ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૩૦ થી ૦૨.૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૧ થી ૧૧:૦૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ-મજામા દિવસ જાય.
  • ધન લાભ થયી શકે.
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • તમને દગો આપશે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આનંદ-પ્રમોદ થાય.
  • વડીલ માર્ગદર્શન પૂરું પાડશે.
  • થોડોક આરામ કરો .
  • તમારી લાગણીઓને ઠેસ પહોચે.
  • શુભ કલર –ગ્રે
  • શુભ નંબર –૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યોનીપ્રાથમિકતા આપજો.
  • સપનાના ભયને છોડો.
  • નવા વિચારો આવે.
  • જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૨

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનસાથી તરફથી ધ્યાન મળશે.
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • ભવિષ્યની ચિંતા રહેશે.
  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૮

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મવિશ્વાસ જીતાડી આપે.
  • કોઈ સ્થળેથી આમંત્રણ મળશે
  • સહનશક્તિની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • સંતાનની પ્રગતિ થશે.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • આત્મવિશ્વાસથી સભર રહેશો.
  • વતર્તમાનને મજા માણો.
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • સામાજિક યશ વધશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • અધૂરાં કાર્યો પૂરાં કરશો.
  • ધાર્મિક કાર્યમાં સમય વિતાવો.
  • બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અદભુત સરપ્રાઈઝ મળે.
  • આનંદ તથા મોજમજા મળશે
  • મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
  • સંબંધને પ્રોત્સાહન આપો.
  • શુભ કલર – જાંબુડી
  • શુભ નંબર –૨

 

  • મકર (ખ, જ) :-
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
  • સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.
  • શુભ કલર –જભૂરો
  • શુભ નંબર –૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
  • આર્થિક પરિસ્થિતિ સારી રહે.
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
  • પારિવારિક જીવન સુખી રહેશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આજે તમારો મિજાજ સારો રહેશે.
  • જીવનસાથી તમને વખાણશે.
  • પોતાના પર વિશ્વાસ રાખો.
  • કોઈ જૂના મિત્રને મળી શકો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના આગમન અને પ્રસ્થાનની સવારી કઇ હશે? જાણો, એની વૈશ્વિક અસરો વિશે…

આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!

આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના, જાણો પૂજા વિધિ અને મંત્ર…