Not Set/ અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ

વિસ્તાર એરલાઇન્સની ફ્લાઇટમાં દંગલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.આ શખ્સે પોલીસની પૂછપરછમાં કંઇ વાત કરી ન હતીં.ઉલ્લેખનીય છે કે શનિવાર રાત્રે દિલ્લીથી મુંબઇ આવતી વખતે વિસ્તારા એયરલાઇન્સમાં ઝાયરા વસીમ સાથે છેડખાની થઇ હતી. ત્યારબાદ ઝાયરાએ મુંબઇમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જો કે તપાસ દરમિયાન પોલીસે 39 વર્ષનો વિકાસ […]

India
645404 zairawasimians4 અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ

વિસ્તાર એરલાઇન્સની ફ્લાઇટમાં દંગલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.આ શખ્સે પોલીસની પૂછપરછમાં કંઇ વાત કરી ન હતીં.ઉલ્લેખનીય છે કે શનિવાર રાત્રે દિલ્લીથી મુંબઇ આવતી વખતે વિસ્તારા એયરલાઇન્સમાં ઝાયરા વસીમ સાથે છેડખાની થઇ હતી. ત્યારબાદ ઝાયરાએ મુંબઇમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જો કે તપાસ દરમિયાન પોલીસે 39 વર્ષનો વિકાસ સચદેવા નામના આરોપીની ઘરપકડ કરી છે.મહત્વનું છે કે આ આરોપી અંધેરી ઇસ્ટનો રહેવાસી છે ઉલ્લેખનીય છે કે ઝાયરા ઈનસ્ટાગ્રામ પર એરલાઈન્સમાં તેની સાથે ગેરવર્તુળક થયાનો વિડીયો એપલોડ કર્યો હતો ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો ને ઠેર ઠેર લોકો ઝાયરાના સમર્થનમાં પણ સામે આવ્યા છે.