કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૧ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:
આજે ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ ગુરુવાર અને માગશર વદ સાતમ છે, આજે ચંદ્રની રાશિ સિંહ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.10 કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૫ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : દત્ત બાવની કરવી
આજે ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ સંયોગો લઈ આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દત્ત બાવનીનો પાઠ અથવા જાપ કરવાથી મનની શાંતિ, કાર્યક્ષેત્રમાં પ્રગતિ, તેમજ દૈવી રક્ષણ પ્રાપ્ત થાય છે. આજનું રાશિફળ જણાવે છે કે જે વ્યક્તિઓ જીવનમાં અટકાવા, માનસિક ચિંતા કે નારાજગીનો સામનો કરી રહ્યા છે, તેઓએ દત્ત બાવનીનો પાઠ કરવાથી વિશેષ લાભ મળશે. ચાલો જાણીએ દરેક રાશિનું વિગતવાર ભવિષ્યફળ.
સાતમનીસમાપ્તિ : બપોરે૦૧:૫૫સુધી.
તારીખ:- ૧૧-૧૨-૨૦૨૫, ગુરુવાર /માગશર વદસાતમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૦થી૦૮:૩૦ |
| લાભ | ૧૨:૩૨થી૦૧:૫૩ |
| અમૃત | ૦૧:૫૩થી૦૩.૧૩ |
| શુભ | ૦૪:૩૪થી૦૫:૫૫ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫થી૦૭:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિણામ સકારાત્મક આવશે.
- પાણીથી દૂર રહેવું.
- તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.
- આજે પૈસા કમાઈ શકો છો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- હિંમત અને ઉત્સાહ વધે.
- વેપારમાં સાવચેત રહેવાની જરૂર છે.
- વધારે ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં સજાવટને લગતા નાના-નાના ફેરફારો કરો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- મહેનત કરવી પડશે,
- બહાર જમવાનું ટાળવું.
- કામ સંબંધોમાં તણાવ પેદા કરી શકે.
- જીવનસાથીનું સ્વાસ્થ્ય સાચવવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ, હ) :-
- તમારી ચિંતાઓમાં વધારો થાય.
- નકરાત્મક ઉર્જા વધે.
- રોકાણ કરતાં પહેલા વડીલોની સલાહ લો.
- પરિવાર સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- થોડી આક્રમકતા વધી શકે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- મનને શાંતિ મળી શકે છે.
- નજીકના લોકો સાથે સમય વિતાવી શકો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- સર્જનાત્મક વિચારો આવે.
- નાની શારીરિક સમસ્યાઓ થશે,
- આંધળો વિશ્વાસ કરવાનું ટાળો.
- જીવનસાથી તમને અદભૂત ભેટ આપે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર, ત) :-
- સફળતા પ્રાપ્ત કરી શકશો.
- યોગ્ય આર્થિક યોજના બનાવો,
- શાંતિ પૂર્વક કાર્ય થાય.
- બિઝનેસમાં ભાગીદારી કરવાનું ટાળો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે
- ઉદાસીનતા તમને પરેશાન કરશે.
- આજે ઘણી વસ્તુઓ પર ખર્ચ થાય.
- તમારી ઘણી મુશ્કેલીઓને દૂર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આખો દિવસ વિચલિત રહેશો.
- અસંતોષ રહ્યા કરે.
- પોતાના માટે પુષ્કળ સમય હશે.
- તમારા મનગમતા કામ પૂર્ણ કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવો.
- તમે કોઈ પુસ્તક વાંચી શકો.
- તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા થાય.
- મનની વાત શેર કરી શકો છો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મંત્રજાપ કરવા.
- તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.
- આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.
- જૂના મિત્રને મળી શકો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- તમે ભૂતકાળના દિવસો યાદ કરશો.
- સંતાન દ્વારા ધન લાભ થાય.
- સાંજે મહેમાનો આવશે.
- આજનો દિવસ સારો રહે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
