Ahmedabad/ Zycov-D રસી માટે ઝાયડસે માગી મંજૂરી, ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ પાસે માગી મંજૂરી, ભારતને વધુ એક સ્વદેશી રસી મળી શકશે, ડિસેમ્બર અંત સુધીમાં રસી મળી શકશે, ઝાયડ્સ કેડિલાએ નિર્ધારિત કર્યો 5 કરોડ ડોઝનો લક્ષાંક, 12 વર્ષ સુધીના બાળકો માટે રસી સલામત ,

Breaking News