Gujarat/ અંબાજી મંદિર હજી વધુ સમય માટે બંધ રહેશે,અંબાજી મંદિર બંધનો સમય લંબાવાયો,પહેલા અંબાજી મંદિર 4 જૂન ખુલવાનું હતુ, હવે 11 જૂન સુધી અંબાજી મંદિર બંધ રહેશે,મંદિર વધુ 8 દિવસ બંધ રાખવા માટે સમય લંબાવાયો,13 એપ્રિલથી બંધ છે અંબાજી મંદિર

Breaking News