Not Set/ અનુભવ સિંહાનું ભોજપુરી ગીત ‘બંબઈ મેં કા બા’ રિલીઝ થયું!

  બહુ પ્રતીક્ષિત ભોજપુરી મ્યુઝિક વીડિયો ‘બંબઈ મેં કા બા’નું ટીઝર અને પોસ્ટર લોંચ કર્યા બાદ, ગીતના નિર્માતા-દિગ્દર્શક અનુભવ સિન્હાએ ગીત રિલીઝ કર્યું છે, જેમાં મનોજ બાજપેયી એક અનોખા અવતાર મા જોવા મળશે. અનુરાગ સૈકિયા દ્વારા રચિત અને સાગર દ્વારા લિખિત ‘બંબઈ મેં કા બા’ કોરોના વાઇરસ ના કારણે લોકડાઉન વચ્ચે પ્રવાસીઓની દુર્દશા પર આધારિત […]

Uncategorized
36a3bed44986d0583f173abdfd854999 અનુભવ સિંહાનું ભોજપુરી ગીત 'બંબઈ મેં કા બા' રિલીઝ થયું!
 

બહુ પ્રતીક્ષિત ભોજપુરી મ્યુઝિક વીડિયો ‘બંબઈ મેં કા બા’નું ટીઝર અને પોસ્ટર લોંચ કર્યા બાદ, ગીતના નિર્માતા-દિગ્દર્શક અનુભવ સિન્હાએ ગીત રિલીઝ કર્યું છે, જેમાં મનોજ બાજપેયી એક અનોખા અવતાર મા જોવા મળશે.

અનુરાગ સૈકિયા દ્વારા રચિત અને સાગર દ્વારા લિખિત ‘બંબઈ મેં કા બા’ કોરોના વાઇરસ ના કારણે લોકડાઉન વચ્ચે પ્રવાસીઓની દુર્દશા પર આધારિત છે. મનોજ બાજપાઈ એ આ ગીત ગાયું છે અને પરફોરમ કર્યું છે.
સોંગમાં એક સહેલો સવાલ ઉભો કર્યો છે – ‘અગર મુંબઈ એક શેહર હૈ, બોમ્બે એક ભાવના હૈ, તો બંબઇ શું છે …?’

બનારસ મીડિયા વર્ક્સ દ્વારા બનાવવામાં આવેલી ટી-સિરીઝના સહયોગથી, વર્સેટાઇલ એક્ટર મનોજ બાજપેયી પર ફિલ્માવેલ ‘બંબઈ મેં કા બા’ ગીત આજે રિલીઝ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.