Not Set/ જાણો આજનું ભવિષ્ય : 27/10/2018

મેષ  જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય. ધંધો સારો ચાલે. આવકમાં વધારો થાય. જોખમ ન લેવું. વૃષભ બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહેશે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. કોઈ મોટી સમસ્યાનું નિવારણ સરળ બને. દુશ્મનોથી સાવધાન રહેવું. સુખના સાધન પર વ્યય વધારે થાય. મિથુન વિવાદના […]

Uncategorized
howmanypeopl 1 જાણો આજનું ભવિષ્ય : 27/10/2018

મેષ 

જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય. ધંધો સારો ચાલે. આવકમાં વધારો થાય. જોખમ ન લેવું.

વૃષભ

બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહેશે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. કોઈ મોટી સમસ્યાનું નિવારણ સરળ બને. દુશ્મનોથી સાવધાન રહેવું. સુખના સાધન પર વ્યય વધારે થાય.

મિથુન

વિવાદના લીધે ઝઘડો થાય. ચિંતા અને તણાવ રહે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. અપ્રત્યાશિત ખર્ચો સામે આવે. પરિવારની સમસ્યા રહે. મતભેદ થાય. ધંધો સારો ચાલે. લાભ થાય.

કર્ક

કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન મળે. ધંધામાં વધારો થાય.વ્યવસાયિક યાત્રા સફળ થાય. પ્રયત્નો સફળ રહે. કોઈ મોટું કામ કરવાનું મન બને. પ્રસન્નતામાં વધારો થાય. થાક લાગે.

સિંહ

રોગથી સંભાળવું. નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. સમાજમાં મન-સમ્માન વધે. ધંધો લાભદાયક બને. લેણ-દેણમાં સાવચેતી રાખવી. જોખમના કામ ન કરવા.

કન્યા

તીર્થયાત્રાની યોજના બને. ધાર્મિક રૂચી વધે. કાનૂની અડચણ દૂર થાય અને લાભ થાય. રોજગારમાં વધારો થાય. વિરોધ રહે. સ્વાસ્થ્ય પર ખર્ચો થાય. પરિવારનો સાથ મળે. ચીજ-વસ્તુઓ સંભાળીને રાખવી.

તુલા

યાત્રામાં ધ્યાન રાખવું. આંખની પીડા થઇ શકે. પ્રેમ-પ્રકરણમાં ધ્યાન રાખવું. ઉતાવળ ન કરવી. અકસ્માતથી સાચવવું. કોઈ નજીકના વ્યવહારથું દુઃખ થાય. લેણ-દેણમાં ધ્યાન રાખવું. જોખમના કામ ન કરવા. ધંધો ઠીક ચાલે.

વૃશ્ચિક

વાણી પર કાબુ રાખવો. ઉતાવળ ન કરવી. શારીરિક પીડા થઇ શકે. કાનૂની અડચણ દૂર થાય. ધંધો સારો ચાલે. દામ્પત્ય જીવન સુખી રહે. ઘર-બહાર પ્રસન્નતા રહે. બહાર જવાનું મન થાય. પરિવારનો સાથ મળે. લોભ ન કરવો.

ધન

ભય, પીડા અને ચિંતા રહે. આંખોમાં પીડા થઇ શકે. જમીન અને મકાન ખરીદવાનું થાય. રોજગારમાં વધારો થાય. ઝઘડામાં ન પડવું. પાર્ટનરનો સાથ મળે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. નસીબનો પૂરો સાથ મળે.

મકર

વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. યાત્રા મનોરંજક રહે. મનપસંદ ભોજન રોજગારમાં વધારો થાય. મિત્રો અને સંબધીઓ સાથે સમય વિતાવી શકો. લાભ થાય. કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળી રહે. વિવાદ ન કરવો.

કુંભ

ખરાબ સમાચાર મળી શકે. દોડધામ વધારે રહે. સ્વાસ્થ્ય ખરાબ રહે. ભાગ્યનો સાથ ન મળે. લેણ-દેણમાં ધ્યાન રાખવું, બુદ્ધિથી સમસ્યા દૂર થાય.

મીન

પ્રયત્નો સફળ રહે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. કાર્યના વખાણ થાય. રોજગારમાં વધારો થાય. પ્રસન્નતા રહે. વ્યવસાય સારો ચાલે. જુના અટકાયેલા કામો પુરા થાય. થાક રહે. ઉતાવળ ન કરવી.